કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉતપમ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉતપમ રેસીપી મુખ્ય ફોટો

ઉતપમ

Jalpa vegad
Jalpa vegad @cook_22631363

#સૂપરશેફ3

#સૂપરશેફ3

વધુ વાંચો

ઉતપમ

Jalpa vegad
Jalpa vegad @cook_22631363

#સૂપરશેફ3

#સૂપરશેફ3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  • 2 વાટકીરવો
  • 3 ચમચીઅડદ દાળ
  • 2ટામેટાં ઝીણા સમારેલા
  • 2લીલાં મરચાં સમારેલાં
  • 1 વાટકીસમારેલી કોથમીર
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1 ચમચીધાણા પાઉડર
  • 1 ચમચીજીરૂ વાટેલું
  • 1/2 ચમચીગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રવો ચાળી લો અને દાળ પણ ધોઈ લો. ત્યાર પછી રવા માં બે ગ્લાસ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દો દાળ માં પણ પાણી ઉમેરી 1 કલાક માટે પલાળી રાખો.

    ઉતપમ રેસીપી સ્ટેપ1ફોટો
    ઉતપમ રેસીપી સ્ટેપ1ફોટો
    ઉતપમ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કલાક પછી દાળ ને મિક્સર માં પીસી લેવી પછી તેને પલાળેલા રવા માં ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.a મિશ્રણ માં સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરી દો.

    ઉતપમ રેસીપી સ્ટેપ2ફોટો
    ઉતપમ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી સમારેલા ટામેટાં, ડુંગળી, કોથમીર અને મરચા ને આરીતે લઇ લો.એક ડિશ માં મીઠું, ધાણા પાઉડર, વાટેલું જીરું, મરચા પાઉડર, ગરમ મસાલો બધું લઇ મિક્સ કરી દો.હવે ગેસ પર તવો ગરમ કરવા મુકો.

    ઉતપમ રેસીપી સ્ટેપ3ફોટો
    ઉતપમ રેસીપી સ્ટેપ3ફોટો
    ઉતપમ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તવો ગરમ થાય એટલે તેમાં થોડું તેલ લગાવી આપણે તૈયાર કરેલા ખીરા નો એક ચમચો ભરી બરાબર પાથરી દો. પછી તેના પર ટામેટાં, ડુંગળી કોથમીર ભભરાવી દો.ત્યાર પછી આપણે તૈયાર કરેલા મસાલો પર ભભરાવી દો. પછી તવિથા વડે આ રીતે પ્રેસ કરી ઉતપામ ચડવા દો

    ઉતપમ રેસીપી સ્ટેપ4ફોટો
    ઉતપમ રેસીપી સ્ટેપ4ફોટો
    ઉતપમ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ધીમી આંચ પર 3 મિનિટ સુધી ચોડવ્યા બાદ બીજી બાજુ પલટી થોડી વાર ચડવા દો. પછી તેને એક પ્લેટ માં કાઢી બીજા ઊતપમ પણ આ રીતે બનાવી લો.

    ઉતપમ રેસીપી સ્ટેપ5ફોટો
    ઉતપમ રેસીપી સ્ટેપ5ફોટો
    ઉતપમ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ ઉતાપમ એક ડિશ માં લઇ ચા સાથે ગરમ પીરસો.

    ઉતપમ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa vegad
Jalpa vegad @cook_22631363
પર July 24, 2020 05:42

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઉત્તપમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કુરકુરા મુરમુરા પકોડા(kurkura murmura pakoda recipe in Gujarati)
  2. ખારીસીંગ(khari sing recipe in gujarati)
  3. મેંદુવડા, સાંભાર અને ચટણી(menduvada recipe in Gujarati)
  4. પાણી પૂરી નું ખાટું મીઠું પાણી(khatha mitha pani recipie)
  5. બ્રુશેટા (bruschetta Recipe in Gujarati)
  1. ઓરેઓ ફિલ્ટર (Oreo filter recipe in gujarati)
  2. શાહજીરા પૂરી(sahijira puri recipe in gujarati)
  3. ઇમ્યુનિટી બુસ્ટર/ ઉકાળો (immunity booster/kada recipe in Gujarat
  4. મેંદુવડા, સાંભાર અને ચટણી(menduvada recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13244180
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close