ઓરેઓ ફિલ્ટર (Oreo filter recipe in gujarati)

#સુપરશેફ3
ભજીયા તો બધા એ ખાધા જ હસે આજે હું તીખા ની જગ્યા એ મીઠા ભજીયા લાવી છું.
ઓરેઓ ફિલ્ટર (Oreo filter recipe in gujarati)
#સુપરશેફ3
ભજીયા તો બધા એ ખાધા જ હસે આજે હું તીખા ની જગ્યા એ મીઠા ભજીયા લાવી છું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકા માં કોર્ન ફ્લોર, મેંદો લો અને મિક્સ કરી દો. હવે એમાં જરુર મુજબ દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો હવે એમાં દરેલી ખાંડ ઉમેરો અને વેનિલા એસ્સેન્સ ઉમેરો. અને બરાબર મિક્સ કરો. હવે એમાં ઈનો ઉમેરી એક ટીપુ દૂધ ઉમેરી મિક્સ કરી લો. બેટર થોડું થીક હોવું જોઇએ.
- 2
હવે એમાં જરુર મુજબ દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો હવે એમાં દરેલી ખાંડ ઉમેરો અને વેનિલા એસ્સેન્સ ઉમેરો. અને બરાબર મિક્સ કરો. હવે એમાં ઈનો ઉમેરી એક ટીપુ દૂધ ઉમેરી મિક્સ કરી લો. બેટર થોડું થીક હોવું જોઇએ.
- 3
હવે ઓરીયો ને બેતર માં ડીપ કરી. ગરમ તેલ માં તરી લો. બેવ બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે કાઢી ગરમ ગરમ વેનિલા આઈસ્ ક્રીમ સાથે સર્વ કરો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)
#સુપરશેફ2ચીઝ બોલ્સ તો બધા a ખાધા જ હસે પણ આજે હું અહી નુગ્ગેટ્સ બનાવી રેસિપી બતાવું છું જેને તમે ફ્રોઝન પણ કરી શકો છો ૧ મહિના જેવું અને ખાઈ શકો છો જ્યારે ખાવું હોય ત્યારે Aneri H.Desai -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#week14કેક નું નામ સાંભળતા જ બાળકો ના મોઢા ખીલી ઊઠે છે પરંતુ મેંદો વધુ ખાવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે.તેથી આજે મે ઘઉં ના લોટ માંથી કેક બનાવી છે.. દૂધ ની જગ્યા એ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરીને પણ હું આ જ કેક બનાવું છું. Anjana Sheladiya -
-
પિસ્તા ઓરિયો કેન્ડી (Pista Oreo Candy Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NFR Sneha Patel -
કોલ્ડ કોકો (Cold Cocoa Recipe In Gujarati)
#માઇઇબુક#સ્વીટરેસીપી#વીકમીલ૨આજે હું લાવી છું એકદમ બહાર મળે એવો કોલ્ડ કોકો. જે નાના મોટા સૌ નું પ્રિય છે. Kunti Naik -
કેક (Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndiaકેક બનાવવી એ મારો શોખ છે અને બીઝનેસ પણ જેમની એક રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું Ridz Tanna -
-
-
ઓરેઓ આઈસ્ક્રીમ(oreo icecream recipe in Gujarati)
#માઇઇબુકનાના હોય કે મોટા આઈસ્ક્રીમ તો બધા નો ફેવરિટ હોય છે ડેઝર્ટ મા જો ઠંડો ઠંડો આઈસ્ ક્રીમ મળી જાય તો મજા પડી જાય અને એ પણ હોમમેડ. આઈસ્ક્રીમ ઘરે બનાવવો બહુજ સરળ છે. Vishwa Shah -
ચોકલેટ ઓરિયો કેક ઈન કૂકર
#નોનઇન્ડિયનઘર માં જ સરળતાથી મળી રહેતા ઘટકો માંથી આ કેક તમે એકદમ સિમ્પલ અને ઈઝી રીતે બનાવી શકો છો. તો આજે જ ટ્રાય કરો. Prerna Desai -
બટર કોકોનટ કુકીઝ(Butter coconut cookies recipe in Gujarati)
#મોમઆજે મેં મારી દીકરી ની પસંદગી ના કુકીઝ બનાવ્યા છે.એને ખૂબ જ ભાવે છે.અને એની સ્કૂલ ની બધી ફ્રેન્ડસ ને પણ ભાવે છે.અવારનવાર હું એને બનાવી આપું છું. Bhumika Parmar -
ઓરિયો બીસ્કીટ મોદક (Oreo Biscuit Modak Recipe In Gujarati)
આ વખતે કુકપેડની ગણેશ ચતુર્થી રેસિપી ચેલેન્જ ( માટે દરરોજ જદી-જુદી ફ્લેવરનાં મોદક બનાવીને બાપ્પા ને ધર્યા છે. આજે ઓરિયો બીસ્કીટ નો ઉપયોગ કરી ખૂબ જ સરળ અને ગેસનો ઉપયોગ કર્યા વગર બને છે. નાના બાળકોને શીખવી દો તો હોંશે હોંશે જરૂરથી આ મોદક બનાવશે. ઘરે બનાવેલ પ્રસાદ નો આનંદ જ અનેરો છે.. મિત્રો..જરૂરથી ટ્રાય કરશો. #GCR Dr. Pushpa Dixit -
કૂકઇસ (Cookies Recipe in Gujarati)
#CCC#ક્રિસમસચેલેન્જક્રિસમસ આવે અને આપણને જુદી જુદી કૂકીઝ યાદ આવે .એટલે આજે મે બાળકો ની ફેવરિટ એવી જુદા જુદા આકાર ની કૂકીઝ તૈયાર કરી છે Vaishali Vora -
-
-
ઓરિયો ચોકલેટ બોલ્સ (Oreo Chocolate Balls Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ઓરિયો ચોકલેટ બોલ્સનાના મોટા બધા ને ચોકલેટ નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જતા હોય છે. તો મેં આજે નો ઓરિયો ચોકલેટ બોલ્સ નો ફાયર રેસિપી બનાવી. Sonal Modha -
ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
આ એગલેસ કેક છે.કૂકર નો ઉપયોગ કરી બનાવી છે. ખૂબ જ સરળતાથી સોફટ બને છે.આ યમ્મી કેક જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
ઓરિયો કિટકેટ મિલ્કશેક (Oreo Kitket Milk Shake Recipe In Gujarati)
અહીં યંમી મિલ્કશેક ની વાનગી હું તમારી સાથે શેર કરવા માંગુ છુ#GA4 #Week4 Mital Kacha -
યમ્મી યમ્મી ફ્રૂટસ પિઝ્ઝા
#ફ્રૂટ્સ#ઇબુક૧#પોસ્ટ૩૦ગરમ ગરમ પિઝા તો ખાધા જ હસે તો હવે ટ્રાઈ કરો ઠંડા ઠંડા અને ડેઝર્ટ માં પણ ચાલે તેવા પિઝા. બાળકો ખૂબ ખૂબ ખુશ થઈ જશે તેવા યમ્મી યમ્મી ફ્રૂટસ પિઝ્ઝા. dharma Kanani -
દાલગોના મફીન (Dalgona Muffin Recipe In Gujarati)
લોકડાઉન માં દાલગોના કોફી તો બધાએ બનાવીજ હસે. આજે દાલગોના મફીન બનાવી ને જુઓ.#GA4 #week4 #baking Ruchi Shukul -
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
કૂકી ક્રીમ કોલ્ડ ટી (Cookie Cream Cold Tea Recipe In Gujarati)
બધા એ કૂકી એન્ડ ક્રીમ આઈસ ક્રીમ તો સાંભળ્યું હસે પણ કોઈ કૂકી એન્ડ ક્રીમ કોલ્ડ ટી સાંભળ્યું છે??? તો ચાલો આજે બનાવી જ લઈ એ. એમ તો ટી માં ક્રીમર અને મિલ્ક પાઉડર વપરાય છે પણ મારી પાસે હતું નઈ તો મે એને દૂધ સાથે બનવાનો પ્રયત્ન કર્યો છે.#ટીકોફી Shreya Desai -
ઓરીઓ જલેબી આઈસ્ક્રીમ સન્ડે
#ખુશ્બુગુજરાતકી#તકનીકએમ તો આપણે બધા મેંદા ની ફેર્મેન્ટેડ જલેબી બનાવતા હોઈએ છીએ અને જો જલ્દી હોય તો ઇન્સ્ટન્ટ જલેબી. આજે હું લઇ ને આવી છું ઇન્સ્ટન્ટ પ્લસ બાળકો ને આકર્ષે એવી ઓરિયો જલેબી આઈસ્ક્રીમ સન્ડે ના કમ્પ્લીટ ડેઝર્ટ ફોર્મ મા. તો ચાલો બનાવીએ ચોકલેટી ઓરિયો જલેબી આઈસ્ક્રિમ સન્ડે. Ekta Rangam Modi -
વેજિટેબલ મસાલા મેગી
#ફેવરેટમેગીની વાત આવે તો બધા ને મેગી મારા ઘર માં ભાવતી જ છે પણ હું બનાવેલી મેગી બધા ની ખૂબ જ ભાવે છે તો હું આજે મારી ફેમિલી ફેવરીટ અને મારી પણ ફેવરીટ મેગી ની રેસિપી પોસ્ટ કરું છું. તમે બધા પણ ફ્રેન્ડ આ રીતે બનાવજો ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati)
#સુપરશેફ1ચીઝ કોફતા ,મલાઈ કોફતા અને બીજા જાત જાત ના કોફતા તો ખાધા જ હસે આજે એવાજ કઈ પણ મલાઈ કોફતા બનાવ્યા છે ખૂબ ટેસ્ટ લાગે છે જરુર થી ટેસ્ટ કરજો. Aneri H.Desai -
-
ડ્રાયફ્રુટ કેક (Dryfruit cake recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits#cookpadindia#cookpadgujaratiWhat is the better option of EGG?CORN STARCH. કોઈપણ પ્રકારની કેક બનાવીએ ત્યારે તેમાં egg નાખવાથી તે spongy થતી હોય છે. પરંતુ જો અમારા જેવા લોકો egg ના ખાતા હોય તો તેનું ઓપ્શન છે કોર્ન સ્ટાર્ચ.કસ્ટર પાઉડર માં પણ કોર્નસ્ટાર્ચ હોય છે . આજે મે કસ્ટર પાઉડર ને યુઝ કરીને કેક બનાવી છે અને custard પાઉડર ને લીધે ખૂબ જ ટેસ્ટી થઈ છે SHah NIpa -
-
સિઝલિંગ ચોકલેટ બ્રાઉની (Sizzling Chocolate Brownie Recipe In Gujarati
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં વિવિધ કોર્સ ખાધા પછી હવે ડીઝર્ત નો ટાઇમ થાય છે. આપણે મોટે ભાગે આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, ખીર,વિવિધ હલવા j ખાતા હોઈએ છીએ.પણ યંગ જનરેશન નું પ્રિય ડીઝર્ટ પૂછો તો બધા હોટ સીઝલિંગ ચોકલેટ બ્રાઉની j જ હસે. શિયાળા માં તો ફક્ત રાતે સિઝલીંગ બ્રાઉની ખાવા જતા ઘણા યંગ જનરેશનને મે જોયા છે.તો આજે આપણે અહી પણ એનો સ્વાદ માણી શું. Kunti Naik -
More Recipes
ટિપ્પણીઓ