કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાપસી(lapsi recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાપસી(lapsi recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાપસી(lapsi recipe in gujarati)

Badal Patel
Badal Patel @cook_21975328
Rajkot

#સુપરશેફ3
#પોસ્ટ2
#માઇઇબુક
#પોસ્ટ29 સારો પ્રસંગ આવે એટલે પેલા લાપસી કરવા ની યાદ આવે તો ચાલો મારી રેસિપી વાચો અને લાપસી બનાવો કેમકે આ રેસિપી મા ઘણી બધી ટિપ્સ છે જેથી લાપસી આપડી સારી જ બનશે...

#સુપરશેફ3
#પોસ્ટ2
#માઇઇબુક
#પોસ્ટ29 સારો પ્રસંગ આવે એટલે પેલા લાપસી કરવા ની યાદ આવે તો ચાલો મારી રેસિપી વાચો અને લાપસી બનાવો કેમકે આ રેસિપી મા ઘણી બધી ટિપ્સ છે જેથી લાપસી આપડી સારી જ બનશે...

વધુ વાંચો

લાપસી(lapsi recipe in gujarati)

Badal Patel
Badal Patel @cook_21975328
Rajkot

#સુપરશેફ3
#પોસ્ટ2
#માઇઇબુક
#પોસ્ટ29 સારો પ્રસંગ આવે એટલે પેલા લાપસી કરવા ની યાદ આવે તો ચાલો મારી રેસિપી વાચો અને લાપસી બનાવો કેમકે આ રેસિપી મા ઘણી બધી ટિપ્સ છે જેથી લાપસી આપડી સારી જ બનશે...

#સુપરશેફ3
#પોસ્ટ2
#માઇઇબુક
#પોસ્ટ29 સારો પ્રસંગ આવે એટલે પેલા લાપસી કરવા ની યાદ આવે તો ચાલો મારી રેસિપી વાચો અને લાપસી બનાવો કેમકે આ રેસિપી મા ઘણી બધી ટિપ્સ છે જેથી લાપસી આપડી સારી જ બનશે...

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યકિત
  • 1વાટકો ઘવ નો કરકરો લોટ
  • 5 મોટી ચમચીગોળ
  • 3 ચમચીઘી
  • 1વાટકો પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ને એક કડાઈ મા 4 ચમચી તેલ મૂકી ધીમા તાપે સેકી લો. બદામી કલર નો થાય એટલે લોટ શેકાય ગયો સમજવો..

  2. 2

    બીજી સાઈડ કડાઈ ઘી વાળી કરી 1 વાટકો પાણી ઉકળવા મુકો.(કડાઈ ઘી વાળી કારસો એટલે લાપસી ચોંટશે નહીં) ગોળ પણ નાખી દો..ઉકળતા પાણી માં 1/2 ચમચી ઘી નાખો..પાણી સામ સમુ લીધું છે તો ઉકળવા દેવું જેમ પાણી ગોળ ઉકડસે તેમ લાપસી ચોટસે નહિ જેથી પાણી સામસામે લેવુ..

  3. 3

    પાણી ગોળ ઉકળી જાય એટલે શેકેલો લોટ નાખી દેવો.તેને ચમચા થી હલાવું નહિ વેલણ થી ખાડા કરી પ્લેટ ઢાંકી દેવી..જો પાણી ના પરપોટા બંધ થય જાય તો લાપસી થય ગય સમજવી.ગેસ બંધ કરી દેવો પછી ચમચા થી હલાવી દેવી. છુંટી લપસી થશે

  4. 4

    એક કડાઈ મા 2 ચમચી ઘી મૂકી ઘી ગરમ થાય એટલે લાપસી મા નાખી દેવું લાપસી હલાવી લેવી..રેડી છે લાપસી

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Badal Patel
Badal Patel @cook_21975328
પર July 23, 2020 13:34
Rajkot

ટિપ્પણીઓ (13)

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
July 24, 2020 03:40
Supar
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કંસાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફ્રૂટ એન્ડ નટ્સ કેક(Fruit & nuts cake recipe in Gujarati)
  2. ફરાળી સિઝલર (farali/upvas sizzler recipe in Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman in Gujarati Recipe)
  4. મન્ચુરીયન (Manchurian recipe in gujarati)
  5. દમ કોર્ન પનીર.(Dam corn Paneer recipe In Gujarati.)
  1. કાંદા ભજીયા(Kanda bhajiya recipe in gujarati)
  2. ઘઉંના લોટ નું ખીચું (ghau na lot nu khichu recipe in Gujarati)
  3. ચિપોટલે પોટેટો ટોર્નાડો )(potato tornado recipe in Gujarati)
  4. પ્લેન રાઈસ(rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13247102
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close