કડક પૂરી(kadak puri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ચાળી લો. તેમાં તેલ, જીરૂ અને મીઠું નાખી બરાબર મિક્સ કરી પરોઠા જેવો લોટ બાંધી લો.તેમાં થોડું તેલ નાખી બરાબર મસળી લો.
- 2
હવે તેના નાના લુવા કરી પાતળી પૂરી વણી લો. બધી પૂરી વનાઈ જાય પછી ગેસ પર તેલ ગરમ કરો તેલ બરાબર ગરમ થાય એટલે મધ્યમ આંચ પર પૂરી તળવી.
- 3
પૂરી બરાબર તળાઈ જાય એટલે એક પ્લેટ માં કાઢી લો. પછી આ પૂરી ચા સાથે માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13255023












ટિપ્પણીઓ