સુખડી(sukhdi recipe in Gujarati)

Anita Shah @cook_25012246
સુખડી(sukhdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેન માં ઘી લઇ ઘી ગરમ થાય એટલે એમાં લોટ નાખી દો
- 2
હવે ધીમા તાપે લોટ ને સેકો
- 3
ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી લોટ ને સેકો
- 4
હવે ગેસ બંધ કરી લોટ ને 1 મિનિટ માટે હલાવો અને પછી ગોળ નાખી એને હલાવો
- 5
હવે થાળી ને ગ્રીસ કરી એની પર ખસ ખસ ભભરાવો
- 6
ગોળ પીગળી જાય એટલે એને ગ્રીસ કરેલી થાળી માં પાથરી એને શેપ આપી દો અને બદામ થી ગાર્નિશ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13298021




ટિપ્પણીઓ