ન્યુટ્રી વેજ.રોસ્ટી(nutri veg.rostie recipe in Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

આ એક સુપર હેલ્ધી બ્રેકફાસ્ટ છે. બાળકો અમુક શાકભાજી નથી ખાતા ત્યારે તેમને પુરતુ પોષણ મળે અને તેમને ભાવે પણ એ માટે આ રીત ની રોસ્ટી બનાવીને આપી શકીએ.

ન્યુટ્રી વેજ.રોસ્ટી(nutri veg.rostie recipe in Gujarati)

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ એક સુપર હેલ્ધી બ્રેકફાસ્ટ છે. બાળકો અમુક શાકભાજી નથી ખાતા ત્યારે તેમને પુરતુ પોષણ મળે અને તેમને ભાવે પણ એ માટે આ રીત ની રોસ્ટી બનાવીને આપી શકીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬ લોકો
  1. ૨ વાડકીચોખા
  2. બાફેલા બટાકા
  3. ૧/૨ વાડકીઝીણા સમારેલા કાંદા
  4. ૧/૨ વાડકીઝીણી સમારેલી ગાજર
  5. ૧ નંગસમારેલુ ટામેટુ
  6. ૧ નંગસમારેલુ કેપ્સીકમ
  7. ૩ ચમચીઝીણા સમારેલા મરચા
  8. ૧/૨ વાડકીલીલો કાંદો
  9. ૩ ચમચીલીલુ લસણ
  10. ૨ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  11. ૧ ચમચીજીરૂ
  12. ૨ ચમચીધાણા
  13. ૧ ચમચીલીમડી
  14. મીઠુ સ્વાદ મુજબ
  15. ઇનો ૧ પેકેટ
  16. ૧ ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૫-૭ કલાક ચોખા ને પલાળી રાખવા.પછી મિક્ષચર મા ક્શ કરી લેવુ.થોડુ પાતળુ થાય એટલે બાફેલા બટાકા નાંખી પીશી લેવુ.

  2. 2

    ઢોસા જેવુ બેટર તૈયાર થશે.બધા શાકભાજી સમારી લેવા.આદુ-લસણની પેસ્ટ તૈયાર કરી લેવી.

  3. 3

    બેટર મા બઘા શાકભાજી,ધાણા,લીલુ લસણ,લીલો કાંદો,આદુ લસણ મરચા ની પેસ્ટ,કઢી લીમડી,મીઠુ,,ફુદીના ના પાન,દહીં,જીરૂ નાંખી બરાબર મિક્ષ કરો.

  4. 4

    બેટર ને ૧૦-૧૫ મિનીટ ઢાંકીને રહેવા દો.પછી ઈનો નાંખી ઊપર પાણી નાંખી બરાબર મિક્ષ કરી લો.

  5. 5

    એક નાની નોનસ્ટીક લઈ ફરતે તેલ પાથરી દો.બેટર થી ગોળ પાથરો.ઢાંકી દો.ધીમા ગેસ પર ૨ મિનીટ રહેવા દો.બંને બાજુ બરાબર શેકી લો.

  6. 6

    ધાણા-કોપરુ-દારીયા ની ચટણી સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes