દૂધી નો હલવો(dudhi no halvo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને ધોઈ છોલી છીણી લેવી.(દૂધી છીણી ને તરત જ ઉપયોગ મા લેવી.)
- 2
એક જાડા વાસણ વાળું તાંસળું લેવું. તેમાં 2 ચમચી ઘી ગરમ કરી કાજુ બદામ અને દ્રાક્ષ સાંતળી લેવા અને અલગ થી મુકવા.છીણેલી દૂધી ઉમેરવી અને સાંતળવું.
- 3
દૂધી માંથી પાણી બળી જાય પછી તેમાં દૂધ ઉમેરવું, દૂધ 1/2 બળે એટલે તેમાં ખાંડ ઉમેરવી. ત્યારબાદ ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરવું(સાથે જો ઉમેરવો હોય તો ગ્રીન કલર ઉમેરવો) ત્યારબાદ ઘી મા સાંતળેલા કાજુ બદામ અને દ્રાક્ષ ઉમેરવી. થોડા ડ્રાયફ્રુટ ડેકોરેશન માટે રાખવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13313719




ટિપ્પણીઓ