સારેવડા (sarevada recipe in gujarati)

હું ભારત ની બહાર રહું છું તો મારા માટે આ રેસીપી ખુબજ મદદરૂપ થઈ છે.
આ રેસીપી lime amit Trivedi sir ની ફોલ્લો કરી છે.
સારેવડા (sarevada recipe in gujarati)
હું ભારત ની બહાર રહું છું તો મારા માટે આ રેસીપી ખુબજ મદદરૂપ થઈ છે.
આ રેસીપી lime amit Trivedi sir ની ફોલ્લો કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને બરાબર પાણી થી બરાબર ધોઈ લેવું. પછી ૨ દિવસ માટે તેણે પાણી માં જ રહેવા દઈશુ.
- 2
૨ દિવસ પછી ચોખા ને મિશ્રી માં વાટી લઇશું. પાણી લઈને ખીરું તૈયાર કરી શું.
- 3
હવે જીરું અને મરચું ને પણ વાટી લઇશું.
- 4
હવે આ મિશ્રણ ને ગાળીને તપેલી માં લઇશું.જીરું અને મરચું ને પણ ઉમેરી લઇશું.
- 5
નાની ડીસ માં ખીરું પાથરી દેવું. ઢોકળા ના કુકર માં ડીસ મુકવી તેણી ઉપર નાની ડીસ મુકવી.
- 6
૧ કે ૨ જ મિનિટ માં જ થઈ જશે. કિનારી થી ચપ્પુ થી કટ કરી લઇશું. પછી સરસ રીતે આખું નીકળી જશે.
- 7
પ્લાસ્ટિક માં મુકી દો.તેણે સરસ રીતે સુકવવા દઈશુ. ૧૨ કલાક માટે કે આખી રાત સુધી સુકવવા દઇશુ.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (2)