સ્વામી નારાયણ ખીચડી(khichdi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકર માં ઘી મૂકી તેમાં જીરૂ નાખો. અને ત્યારબાદ તજ, લવીંગ, તમાલપત્ર, સૂકા મરચાં નાખો. ત્યારબાદ સીંગદાણા, બટેટું, કોબીજ, ગાજર, વટાણા, ટામેટું મિક્સ કરો તેમાં મીઠું અને હળદર નાખી હલાવો.
- 2
તુવેર દાળ, મગ દાળ, ચોખા ને તેમાં ઉમેરો. અને તેમાં ચાર વાટકી પાણી નાખો. અને બધું બરાબર મિક્સ કરો.
- 3
ત્યાર બાદ તેમાં ગરમ મસાલો નાખો. અને કુકર બંધ કરી ને. ૩ થી ૪ સિટી વગાડો. સિટી વાગ્યા બાદ તેમાં લીંબુ અને ખાંડ ઉમેરી તેની પર કોથમીર નાખી ને સર્વ કરો.
- 4
આ રીતે તૈયાર છે. સ્વામી નારાયણ ખીચડી. !!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiમલાઇ ના ઘી મા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે Kapila Prajapati -
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Khichdi Recipe in Gujarati)
મિક્સ વેજ મસાલા ખીચડી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે વરસાદની સિઝનમાં જો આ ખીચડી ગરમ ગરમ ખાવામાં આવે તો ખૂબ જ મજા પડે છે#સુપરશેફ૩ Ruta Majithiya -
-
ખીચડી ( Khichdi recipe in Gujarati
#GA4#Week7 ખીચડી +ટમેટો ખીચડી નું નામ સાંભળતા મારા બાળકો મોં મચકોંડતા પણ હવે આ ખીચડી હોંશે હોંશે ખાય છે હા હુ વાત કરુ છું દ્વારકા નાં ગુગળી બ્રાહ્મણ નાં ઘરે બનતી ખીચડી અને ઓસણ ની આ ખીચડી સામાન્ય કરતા થોડી તીખી અને છૂટી હોય છે તેમાં આદું મરચા અને ખડા મસાલા નો ભરપૂર ઉપયોગ થાય છે અને એવા જ મસાલા થિ ભરપૂર પાતળું ઓસણ જે રસમ જેવું દેખાય પણ સ્વાદ માં જુદું હોય છે હવે આ શુદ્ધ દેશી પૌષ્ટિક વાનગી કાઠીયાવાડી ઢાબા માં પણ જોવા મળે છે તો ચાલો માણીએ....🥗🍝 Hemali Rindani -
-
-
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in Gujarati)
#સુપરસેફ4#વેજ ખીચડીખીચડી એમાએ વેજિટેબલ સાથે હોય એટલે હેલ્થી અને ખુબ પૌષ્ટિક, સ્વાદિષ્ટ બની જાય ઓછા સમય માં સરસ અને સરળ ખીચડી તમે પણ બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
-
-
તુવરદાળ ની વઘારેલી ખીચડી (Tuverdal Vaghareli Khichdi Recipe In Gujarati)
@sonalmodha inspired me for this recipe.જ્યારે કંઈક લાઈટ પણ ટેસ્ટી ડિનર જોઈએ ત્યારે બનતી તુવરદાળ ની વઘારેલી ખીચડી જેમાં રાઈ-જીરું અને હીંગના વઘારની સુગંધ, શીગદાણાનો crunch સાથે અથાણા અને પાપડની મોજ. હું આ ખીચડી સાથે કઢીં બનાવું પણ આજે વધુ ગરમીને લીધે ઠંડુ અને ઘટ્ટ દહીં લીધું છે. જે ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
-
દલીયા ખીચડી(Daliya khichdi recipe in Gujarati)
#GA4#Week7અહીંયા મેં ઘઉંના ફાડાની ખીચડી બનાવી છે એને દલિયા ખીચડી પણ કહેવામાં આવે છે. આ ખીચડી શરીર માટે ખૂબ જ પૌષ્ટિક છે અને વજન ઉતારવા માટે પણ આ ખીચડી ખાઈ શકાય છે જેને ડાયાબિટીસ ની તકલીફ હોય એ પણ આ ખીચડી ખાઈ શકે છે માટે આ ખીચડી ખૂબ જ હેલ્ધી છે. Ankita Solanki -
-
-
-
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujarati#cookpad સ્વામિનારાયણ સંપ્રદાયની ખીચડી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ખાસ કરીને સ્વામિનારાયણના મંદિરમાં પ્રસાદ તરીકે મળતી ખીચડી, તેમના પ્રેમવતીમાં મળતી ખીચડી અને અક્ષરધામમાં મળતી સ્વામિનારાયણ ની ખીચડી નો સ્વાદ ખુબ મનભાવક હોય છે. મેં આજે આ સ્વામિનારાયણ ની ખીચડી ઘરે બનાવી છે. આ ખીચડીમાં આપણા મનપસંદ શાકભાજી ઉમેરી શકાય છે. ખાસ કરીને ગાજર, વટાણા, ફ્લાવર, બટાકા જેવા શાકભાજીનો ઉપયોગ આ ખીચડીમાં થતો હોય છે. આ ખીચડી બનાવવા માં ચોખા કરતા દાળ નો ઉપયોગ થોડો વધુ કરવામાં આવે છે. આ ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Asmita Rupani -
-
-
અમદાવાદ ની ફેમસ સોલા ખીચડી (Ahmedabad Famous Sola Khichdi Recipe In Gujarati)
#KER#Kerala/Amdavad Recipesઆ અમદાવાદ ની પ્રખ્યાત ખિચડી ઘણા બધા વેજીટેબલ અને ખડા મસાલા નાંખી બનાવાય છે. પરંતુ મેં અહીં મારા ઘરમાં જેમ ખવાતું હોય અને બધા ને ભાવે તે રીતે થોડા ફેરફાર કરી બનાવી છે. તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોવાથી મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Dr. Pushpa Dixit -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13320638
ટિપ્પણીઓ