કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દંગેલું(dangelu recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દંગેલું(dangelu recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દંગેલું(dangelu recipe in gujarati)

khushbu barot
khushbu barot @cook_25253713
ahmdavad

આમ તો હાંડવા નો એક પ્રકાર બસ પુડલા ની જેમ ઉતારી શકાય પણ પુડલા કરતા થોડા દળદાર બનવા મા આવે છે
#સુપર શેફ 4
#વીક 4
# દાળ રાઈસ વાનગી
# પોસ્ટ 9

આમ તો હાંડવા નો એક પ્રકાર બસ પુડલા ની જેમ ઉતારી શકાય પણ પુડલા કરતા થોડા દળદાર બનવા મા આવે છે
#સુપર શેફ 4
#વીક 4
# દાળ રાઈસ વાનગી
# પોસ્ટ 9

વધુ વાંચો

દંગેલું(dangelu recipe in gujarati)

khushbu barot
khushbu barot @cook_25253713
ahmdavad

આમ તો હાંડવા નો એક પ્રકાર બસ પુડલા ની જેમ ઉતારી શકાય પણ પુડલા કરતા થોડા દળદાર બનવા મા આવે છે
#સુપર શેફ 4
#વીક 4
# દાળ રાઈસ વાનગી
# પોસ્ટ 9

આમ તો હાંડવા નો એક પ્રકાર બસ પુડલા ની જેમ ઉતારી શકાય પણ પુડલા કરતા થોડા દળદાર બનવા મા આવે છે
#સુપર શેફ 4
#વીક 4
# દાળ રાઈસ વાનગી
# પોસ્ટ 9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  • 500 ગ્રામહાંડવા નો લોટ
  • 200 ગ્રામગરમ પાણી
  • 100 ગ્રામખાટી છાશ કે દહીં
  • 1 ચમચીઆદુ લસણ મરચાં ની પેસ્ટ
  • ચપટીકરતા થોડી વધારે ખાવા નો સોડા
  • 1 ચમચીલાલ મરચુ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણજીરૂ
  • 1/2ચમચી ગરમ મસાલો
  • 1 ચમચીખાંડ
  • 6હાંડવા ના લોટ માટે ચોખા અને ચણા ની દાળ મિક્સ કરવા મા આવે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    લોટ લઈ તેમાં ગરમ પાણી નાખી તેમાં દહીં અને ખાવાનો સોડા નાખી મિક્સ કરો મિક્સ એકજ બાજુ થી કરવું

    દંગેલું(dangelu recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દંગેલું(dangelu recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ખીરા ને આથો આવવા માટે 5 થી 7 કલાક સુધી રવા દો હવે ખીરું રેડી છે તેમાં બધા મસાલા નાખી મિક્સ કરો

    દંગેલું(dangelu recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    નોન સ્ટિક તવો મૂકી ગરમ થાય એટલે 1/2ચમચી તેલ મૂકી તેમાં ખીરું પાથરો ગોલ્ડન બ્રાઉન થાય એટલે પલટાવી દો

    દંગેલું(dangelu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દંગેલું(dangelu recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    1 દંગેલું બનવા પાછળ 10 મિનિટ લાગે 6 રેડી ટુ સર્વ

    દંગેલું(dangelu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હાંડવા ના લોટ માટે 3 બાઉલ ચોખા 1.5 બાઉલ ચણા ની દાળ 1 બાઉલ અડદ દાળ એડ કરી દળાવી લેવું

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

khushbu barot
khushbu barot @cook_25253713
પર August 01, 2020 19:03
ahmdavad
રસોઈ મા કઈ નવું કરતુ રેવુ ગમે
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડંગેલું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન બુરીટો જાર(mexican burrito jar recipe in gujarati)
  2. જૈન લેયરડ મેક્સિકન રાઈસ (jain layered maxican rice Recipe in Gujarati)
  3. બ્લૂ રાઈસ કોમ્બો (Blue Rice Combo recipe in Gujarati)
  4. ફરાળી નાનખટાઇ(Farali Nankhathai Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા(chocolate penda recipe in gujarati
  1. ભાતના વડા (bhaat na vada recipe in gujarati)
  2. દાલ મખની(dal makhni recipe in gujarati)
  3. જીરા રાઈસ વિથ દાલ ફ્રાય (jira rice with dalfry recipe in gujarat
  4. જૈન લેયરડ મેક્સિકન રાઈસ (jain layered maxican rice Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13322024
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close