મૈદુ વડાં વીથ સંભાર (menduvada recipe in Gujarati)

Kinjal Shah @cook_17759229
મૈદુ વડાં વીથ સંભાર (menduvada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અળદ ની દાળ તથા ચોખા ને 5થી6 કલાક પલાળો.પછી મીક્ષરમાં માં ક્રશ કરો. વ્યારબાદ તેમાં મીઠું,મરી તથા જીરું ઉમેરી હલાવો. રેડી છે મૈદુવડા નું ખીરું. તેને હાથ માં લઇ વચ્ચે ગોળ કાણું પાડી ગરમ તેલ માં તળી લો. રેડી છે મૈદુવડા.
- 2
તુવેરની દાળ ને કૂકર માં બાફો. પછી તેમાં બધો મસાલો કરો. એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, ટામેટા, ડુંગળી તથા લીમડો નાખી વઘાર કરો. વધારે ને દાળ માં મીક્સ કરો. પંદર મિનીટ દાળ ને ગૅસ પર ઉકાળો. રેડી છે મૈદુવડા વીથ સંભાર.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13325746










ટિપ્પણીઓ