ડેટ કૂકીસ (det cookies recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર માંથી ઠળિયા કાઢી ને જીણી સમારી લઇ ને તેને એક લોયા માં ઘી મૂકી ને ધીમા ગેસ પર સાંતળી લો અને ખાંડ પણ ઉમેરી લો.
- 2
ત્યાર બાદ ખજૂર નું મિશ્રણ ઠન્ડુ પડે પછી તેનો એક લુવો લઇ ને બિસ્કિટ થી જરાક મોટી થેપલી જેવું કરી ને નીચે મુકો ત્યાર બાદ તેના પર દૂધ માં જરાક બિસ્કિટ પલાળી ને તેની પર રાખી દો.
- 3
તેવીજ રીતના 4 થી 5 લેયર કઈ ને ઉપરની અને નીચેની ખજૂર ની થેપલી થી સારી રીતે પેક કરી લો પછી નાળિયેર ના ખમણ માં રગદોળી ને ફ્રીઝ માં 15 મિનિટ રાખી મુકો. પછી તેના પીસ કરી લો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13338118









ટિપ્પણીઓ