નો યિસ્ટ સિનેમન રોલ્સ(cinnamon rolls recipe in gujarati)

Disha Prashant Chavda @Disha_11
શે ફ નેહા ની રેસિપી થી ઈન્સપાયર થઈ ને આ ડિશ બનાવી છે.
નો યિસ્ટ સિનેમન રોલ્સ(cinnamon rolls recipe in gujarati)
શે ફ નેહા ની રેસિપી થી ઈન્સપાયર થઈ ને આ ડિશ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદામાં બેકિંગ સોડા બેકિંગ પાઉડર અને મીઠું નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી ફરીથી મિક્સ કરો. દૂધમાં વિનેગર નાખી અને દસ મીનીટ માટે મુકી રાખો. હવે લોટમાં બટર અને દૂધ નાખી સોફ્ટ લોટ બાંધવો. પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપો.
- 2
બટર તજ અને ખાંડ ત્રણેય મિક્સ કરી હલાવી લેવું. કડાઈમાં મીઠું મૂકી ઢાંકી અને ગરમ કરો. લોટમાંથી રોટલો વણી વચ્ચે સ્ટફિંગ મૂકી સરખું બધી બાજુ સ્પ્રેડ કરી રોલ વાળવો. રોલ ના પીસ કરી મોલ્ડમાં મૂકી દેવા.
- 3
પંદરથી વીસ મિનિટ માટે મધ્યમ તાપ પર બેક કરવું. તૈયાર છે રોલ્સ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13353003








ટિપ્પણીઓ (17)