પારલેજી કુલ્ફી

Chandni Kevin Bhavsar @chandnis_cookbook
પારલેજી કુલ્ફી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટ નાના ટુકડા કરી મિક્સરમાં પીસી પાઉડર કરી લેવો
- 2
ત્યારબાદ આ પાવડરમાં કોકો પાઉડર મલાઈ વેનિલા એસેન્સ ખાંડ દૂધ નાખીને ફરી મિક્સરમાં પીસી લેવું
- 3
હવે આ મિશ્રણને કુલ્ફીના મોલ્ડમાં ભરીને સાતથી આઠ કલાક માટે ડીપ ફ્રીજ કરી લેવું મેં અહિયાં દૂધની થેલી થી કવર કર્યું છે તમારી પાસે એલ્યુમિનિયમ ફોઇલ હોય તો તમે એનાથી કરી શકો છો
- 4
ફ્રિજમાં સાત આઠ કલાક માટે રાખ્યા બાદ કુલ્ફી ને અન મોલ્ડ કરી સર્વિંગ પ્લેટમાં સર્વ કરો તૈયાર છે એકદમ સરળ રીતે બનતી પારલેજી કુલ્ફી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો ફ્લાવર કપકેક(Choco Flower cupcake Recipe In Gujarati)
#ફટાફટગેસ ઉપર ગરમ કર્યા વગર ત્રણ વસ્તુ માજ આ ચોકો ફ્લાવર કપ કેક તૈયાર થઈ જાય છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે. Komal Batavia -
-
ચોકલેટ રોલ(Chocolate Roll Recipe in Gujarati)
# my first recipeમારી પહેલી રેસીપી બધાને ભાવે તેવી ગળી છે. આશા કરું છું તમે લોકો ટ્રાય જરૂરથી કરશો. Alka Bhuptani -
-
-
-
-
-
પારલેજી બિસ્કીટ મેંગો કેક
#કૈરી કેક નાના-મોટા સૌને પસંદ છે.. તો આજે મેં પણ પારલેજી મેંગો બીસકીટ કેક બનાવી છે. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
પારલે મિલ્ક શેક (Parle milk shake Recipe in Gujarati)
#goldenapron3#Week 18#Biscuit Shah Prity Shah Prity -
ચોકલેટ ડેઝર્ટ(Chocolate Desert Recipe in Gujarati)
#GA4#Week7આ લાવા ડેઝર્ટ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. અને જે બાળકો પસંદ કરે તેવું ખૂબ જ યમ્મી બને છે. Niral Sindhavad -
મેંગો રોઝ ચોકલેટ ટાર્ટ
#કૈરીઆજે હું એવી વાનગી લઈને આવી છું કે જેમાં આઈસ્ક્રીમ પણ છે સાથે ચોકલેટ વેફર જેવો સ્વાદ છે અને સાથે કેરી તો છે જ.જેથી નાના મોટા સહુ ને ભાવશે આને દેખાવ પણ સરસ છે કે જોઈને ખાવાનું મન થઇ જાય..તો ટ્રાય જરૂર કરજો. Harsha Ben Sureliya -
-
-
-
-
-
એપલ ડોનટ(Apple donut recipe in Gujarati)
#makeitfruity#cfલીવરને સ્વસ્થ રાખવા માટે ફળો ખાવા જરૂરી છે.સફરજન લીવરને ડિટોક્સ કરે છે. સફરજન શરીરમાં આયર્નની કમી દૂર કરે છે. તેમજ કોલેસ્ટ્રોલ માં સુધારો કરે છે. અને પાચનક્રિયાને વ્યવસ્થિત રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. સફરજન માંથી અવનવી વાનગીઓ બને છે. આજે તેમાંથી મેં ડોનટ બનાવ્યા છે. Hetal Vithlani -
ગાજર નો હલવો (gajar no halvo recipe in gujarati)
હલવો બની ગયા બાદ થોડો કઠણ કરવા માટે પાંચેક મિનિટ ગેસ પર હલાવતા રહેવું જેથી કલર પણ થોડું લાઈટ થશે અને હલવો પણ કઠણ થશે તમે અહીં વધારાના ડ્રાયફુટ જેમકે પિસ્તા કિસમિસ વગેરે લઈ શકો છો Megha Bhupta -
-
-
-
-
-
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
-
ચીકુ મલાઈ આસ્કીમ (Chiku Malai ice cream recipe in gujarati)
#goldenapron3# Week 17# kulfi ( કુલ્ફી )#સમર Hiral Panchal -
મેંગો કુલ્ફી
#FDR#SJR#RB7કેરી નો રસ ફ્રીઝર માં ડબ્બા માં ભરી ને મૂકી રાખ્યો હતો..હમણા જે લોકો ઉપવાસ મા મીઠું ન લેતાં હોય.. એ મિત્રો માટે કુલ્ફી ❤️❤️ Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13349987
ટિપ્પણીઓ