બેસન ના લાડું (besan na ladu recipe in gujarati)

Parul Patel @Parul_25
બેસન ના લાડું (besan na ladu recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસનને ચાળી લો. પછી પેનમાં ઘી ગરમ કરવા મુકો. બેસન ને ઘી માં એડ કરી બરાબર મિક્સ કરી ધીમા તાપે શેકી લો.
- 2
બેસન બરાબર શેકાઈ ગયું છે. હવે તેમાં કેસરવાળું દૂધ, ઈલાયચી પાઉડર અને જાયફળ પાઉડર એડ કરીને બરાબર મિક્સ કરી લો. ગેસ ઓફ કરી દો.
- 3
હવે મિશ્રણને ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય પછી તેમાં ખાંડ એડ કરી બરાબર મિક્સ કરી લો. પછી તેના લાડુ બનાવી લો.
- 4
તો રેડી છે સ્વાદિષ્ટ બેસનના લાડુ. તેને કાજુ બદામ થી ગાર્નીશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13368475





ટિપ્પણીઓ (11)