ગાઠીયા(gathiya recipe in gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચણા નો લોટ (બેસન)
  2. 40 ગ્રામમિશ્રણ(નાની વાટકી પાણી લેવું,જરૂર મુજબ હીંગ લેવી,અને
  3. 1/4 ચમચી કપડા ઘોવા નો સોડા 3 નેઃવ વસ્તુ મિક્સ કરી દેવી)
  4. 60 ગ્રામતેલ મોણ માટે
  5. 60 ગ્રામપાણી
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોયા મા ચણા નો લોટ લેવો અને મિશ્રણ વાળું પાણી લોટ મા મિક્સ કરી દેવું

  2. 2

    અને 60 ગ્રામ પાણી લઇ ને લોટ બાંધી લેવો

  3. 3

    લોટ બંધાય જાય એટ્લે 60 ગ્રામ તેલ થિ બાંધેલા લોટ માં તેલ થોડુ થોડુ નાખી લોટ કૂનવતૌ જવો અને બધુ તેલ લોટ કૂનવવા મા વાપરી નાખવું

  4. 4

    અને જારા થિ યા સન્ચા થિ ગાંઠિયા પાડવા ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકવું અને ગાંઠિયા પાડવા અને ગાંઠિયા થઈ જાય એટ્લે હીંગ છાંટવિ

  5. 5

    આજ રેસિપી અને આજ પરફેક્ટ માપ થિ ગાંઠિયા બનાવશો ચોક્ક્સ સરસ અને પોચા ગાંઠિયા બનશે સર્વિંગ પ્લેટ મા સર્વ કરવા અને સાથે તળેલા મરચા સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes