કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રબડી (Rabdi recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રબડી (Rabdi recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રબડી (Rabdi recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

#સાતમ માટે રબડી બનાવી છે જેમાં માવો, મીલ્ક પાઉડર, અને કન્ડેસ મીલ્ક નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. જે સ્વાદ માં બિલકુલ હલવાઈ વાળા જેવી લાગે છે.

#સાતમ માટે રબડી બનાવી છે જેમાં માવો, મીલ્ક પાઉડર, અને કન્ડેસ મીલ્ક નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. જે સ્વાદ માં બિલકુલ હલવાઈ વાળા જેવી લાગે છે.

વધુ વાંચો

રબડી (Rabdi recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

#સાતમ માટે રબડી બનાવી છે જેમાં માવો, મીલ્ક પાઉડર, અને કન્ડેસ મીલ્ક નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. જે સ્વાદ માં બિલકુલ હલવાઈ વાળા જેવી લાગે છે.

#સાતમ માટે રબડી બનાવી છે જેમાં માવો, મીલ્ક પાઉડર, અને કન્ડેસ મીલ્ક નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. જે સ્વાદ માં બિલકુલ હલવાઈ વાળા જેવી લાગે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5 - 9 કલાક
3 લોકો
  • 2.5લીટર ફેટ વાળું દૂધ
  • 200 ગ્રામખાંડ (ટેસ્ટ મુજબ વધારે લઈ શકો છો)
  • 1 વાટકીબદામ, પીસ્તા, અધકચરા વાટેલા
  • 4-5ઇલાયચી પાઉડર
  • 1/2 નાની ચમચીજાયફળ પાઉડર
  • 10-15કેસર ના દાણા (
  • 1/2 નાની ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

5 - 9 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક મોટી તપેલીમાં ઘી લગાડી દો.

  2. 2

    હવે આ તપેલીમાં દૂધ ઊમેરી ગેસ પર ઊકડવા મૂકો.

    રબડી (Rabdi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દૂધ 1/2 થાય ત્યા સુધી બરાબર હલાવો અને ઊકડવા દેવું. પછી તેમાં ખાંડ, બદામ પીસ્તા, ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર, કેસર ઊમેરી બરાબર હલાવી ફરી ઊકડવા દેવું.

    રબડી (Rabdi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રબડી (Rabdi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જેમ દૂધ ઉકળશે તેમ મલાઈ વળશે, આશરે દૂધ 1.5/1 લીટર રહે ત્યા સુધી ઊકાડયા બાદ ગેસ બંધ કરી દો.

    રબડી (Rabdi recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આ દૂધ રુમ ટેમ્પરેચર પર આવે પછી તે ફીજ મા મુકી દો. 5 - 6 કલાક પછી સર્વ કરો.

    રબડી (Rabdi recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
પર August 09, 2020 04:39
Vadodara
cooking is an art
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
August 10, 2020 02:11
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રબડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તિરંગા આઈસક્રીમ સંદેશ(tirnga icecream sandesh recipe in gujarati)
  2. રગડા પેટીસ
  3. મુંબઈ મહાલક્ષ્મી સ્પેશિયલ દાળ વડા(dal vada recipe in gujarati)
  4. વિસરાયેલી  ગામઠી ઘેંસ(ghesh recipe in gujarati)
  5. મોહનથાળ(mohanthal recipe in Gujarati)
  1. કરાચી હલવો (halvo recipe in Gujarati)
  2. બાજરી ની કુલેર(kuler recipe in gujarati)
  3. મેંદા ની પળ વાળી પૂરી(menda ni pal vali puri recipe in Gujarati)
  4. દિલ પસંદ(Dil Pasand Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13378113
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close