રબડી (Rabdi recipe in gujarati)

Jignasha Upadhyay @cook_22679195
#સાતમ માટે રબડી બનાવી છે જેમાં માવો, મીલ્ક પાઉડર, અને કન્ડેસ મીલ્ક નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. જે સ્વાદ માં બિલકુલ હલવાઈ વાળા જેવી લાગે છે.
રબડી (Rabdi recipe in gujarati)
#સાતમ માટે રબડી બનાવી છે જેમાં માવો, મીલ્ક પાઉડર, અને કન્ડેસ મીલ્ક નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. જે સ્વાદ માં બિલકુલ હલવાઈ વાળા જેવી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટી તપેલીમાં ઘી લગાડી દો.
- 2
હવે આ તપેલીમાં દૂધ ઊમેરી ગેસ પર ઊકડવા મૂકો.
- 3
દૂધ 1/2 થાય ત્યા સુધી બરાબર હલાવો અને ઊકડવા દેવું. પછી તેમાં ખાંડ, બદામ પીસ્તા, ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર, કેસર ઊમેરી બરાબર હલાવી ફરી ઊકડવા દેવું.
- 4
જેમ દૂધ ઉકળશે તેમ મલાઈ વળશે, આશરે દૂધ 1.5/1 લીટર રહે ત્યા સુધી ઊકાડયા બાદ ગેસ બંધ કરી દો.
- 5
હવે આ દૂધ રુમ ટેમ્પરેચર પર આવે પછી તે ફીજ મા મુકી દો. 5 - 6 કલાક પછી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં સીતાફળ ની સીઝન હોય અને સીતાફળ રબડી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ રબડીઆપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Varsha Dave -
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
Cooksnaps#Cookpad હલવાઈ જેવી મીઠી મધુરી અંગુર રબડી Ramaben Joshi -
રબડી (Rabdi Recipe In Gujarati)
#RC2#Week2આ રબડી ખુબજ પૌષ્ટિક છે...એનર્જી થી ભરપૂર.. શિયાળામાં આ નો ઉપીયોગ વધારે થાય છે.ડિલિવરી પછી પણ માતા ને રોજ આપવામાં આવે છે. Jayshree Chotalia -
રબડી (Rabdi recipe in Gujarati)
રબડી ટ્રેડીશનલ ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે માલપુડા કે જલેબી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. દૂધને ધીમા તાપે બાળવું પડે છે જેમાં થોડી ધીરજ ની જરૂર છે પરંતુ જે મીઠાઈ બનીને તૈયાર થાય છે એ ખાવાની ખૂબ જ મજા આવે છે.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
માવા રબડી (Mawa Rabdi Recipe In Gujarati)
#XS#MBR9#week9 આ રબડી સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અને તેને પૂરી સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#KS3# Post 3 કોઈપણ ઋતુ માં ,વાર તહેવારે અને લગ્નપ્રસંગે આ વાનગી બનતી જ હોય છે. Alpa Pandya -
ડ્રાયફ્રુટ દૂધપાક(Dryfruit Dudhpak recipe in Gujarati)
ટ્રેં ડિંગ વાનગીપોસ્ટ -1 આ વાનગી ઘણી જ પૌષ્ટિક....સંપૂર્ણ આહાર તરીકે ચાલે તેવી....કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ થી ભરપૂર અને વાત-પિત્ત-કફ નાશક છે...તેમ જ ડ્રાયફ્રુટ અને કેસર ના લીધે એકદમ રીચ બને છે...તેને ખાસ તો પૂરી સાથે પીરસાય છે...શ્રાદ્ધ ના સમય ની ખાસ વાનગી છે 15 દિવસ સુધી રોજ બધાના ઘરમાં બનતી વાનગી છે... Sudha Banjara Vasani -
રબડી (Rabdi Recipe In Gujarati)
#mr રબડી : રબડી ગોકુળ મથુરા ની વખણાય છે. અમે લોકો જાત્રા કરવા ગયા હતા ત્યારે આવી રીતે માટી ના પોટ મા રબડી પીધી હતી.સરસ ટેસ્ટી 😋હતી . Sonal Modha -
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#GCR ગણપતિ બાપ્પા ને મીઠાઇ અતીપિ્ય.......અને એ પણ જો ભક્તો ના હાથની બનેલી મીઠાઇ હોય તો બાપા રાજી રાજી થાય.....તો ચાલો....બનાવીએ ફળ અને મીઠાઈ નું ખુબ જ ટેસ્ટી કોમ્બીનેશન એવી સીતાફળ રબડી. Rinku Patel -
કઢેલું દૂધ (Kadhelu Doodh Recipe In Gujarati)
#SJRઆ દૂધ એકદમ હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.ફરાળ માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
સીતાફળ રબડી(Sitafal Rabdi Recipe in Gujarati)
#GA4#Week8#Milk#Post41રબડી નું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે મોટેભાગે આપણે રબડી બજારમાંથી લાવીએ છીએ. પરંતુ ઘરે બનાવીએ તો એની મજા જ કંઈક અલગ હોય અને કોઈ પણ ભેળસેળ વગર એકદમ ટેસ્ટી અને તાજી સીતાફળ રબડી ખાવા મળે. હમણાં સીતાફળ ખુબ સારા મળે છે. તો મેં સીતાફળ રબડી બનાવી છે. Divya Dobariya -
અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
#હોલી સ્પેશિયલ રેસીપી#HRઅંજીર રબડી એ એવી સ્વીટ છે કેજે ઉપવાસ માં પણ ખવાય છે હોળીના દિવસે અમારા ઘરે ઉપવાસ કરે છે એટલે મેં આજે આ રેસિપી બનાવી છે Kalpana Mavani -
મેંગો રબડી
#MDC#RB5#week5#nidhi#KR મેંગો રબડી એક ડેઝર્ટ ડીશ છે.જે ખાવામાં ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં મેંગો રબડી ખાવાની મજા પડે છે. આ ડીશ મે મારી મમ્મી પાસેથી શીખી છે. મેંગો રબડી આમારા બધાની ફેવરેટ ડેઝર્ટ છે. ઠંડી ઠંડી મેંગો રબડી ગરમીમાં સર્વ કરો . Payal Sachanandani (payal's kitchen) -
ફ્રોઝન રબડી (Frozen Rabdi recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ઉનાળા માં ગરમી વધુ પ્રમાણ માં હોવાથી દરેક ને ઠંડુ ખાવા પીવા નું મન થાય. આજે મે રબડી બનાવી છે. આમ તો રબડી લિકવિડ ફોર્મ માં સર્વ કરવા માં આવે છે. પણ આજે મે સરળતાથી, ઓછી સામગ્રી માં બનતી રબડી બનાવી છે જેને મે ફ્રોઝન ફોર્મ માં સર્વ કરી છે. Dipika Bhalla -
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
ડ્રાયફ્રુટસ સલાડ (Dryfruits Salad Recipe In Gujarati)
#XS#MBR9#week9 આ વાનગી રબડી જેવી બને છે અને શિયાળા માં તંદુરસ્તી માટે ઉતમ છે.ઉત્સવ માં બનવી શકાય છે. Varsha Dave -
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગ હોય તો મીઠાઈ તો હોય જ.લગ્ન પ્રસંગમાં બનતી અંગુર રબડી બનાવી છે. Hetal Vithlani -
સાગો રબડી (Sago Rabdi Recipe In Gujarati)
#ATW2#Thechefstoryસાગોરબડી એક ટેસ્ટી અને ઉપવાસમાં ખવાય તથા ફટાફટ બની જાય તેવી રબડી છે અને બધા પસંદ કરે છે Kalpana Mavani -
મેંગો રબડી
દુધ આમ આપણે દૂધપાક , બાસુંદી માં ઉપયોગ કરીને બનાવીયે છીએ પણ મેં આનો દૂધ ને કેરી નો ઉપયોગ કરીને મેં સરસ મજાની મેંગો રબડી બનાવી છે, આ રબડી એક દમ ટેસ્ટી લાગે છે.#દૂધ Foram Bhojak -
-
અંગૂર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
સામાન્ય રીતે શ્રાદ્ધ માં દૂધપાક ,બાસુંદી ,લાડુ એવી મીઠાઈઓ બનતી હોય છે .જ્યારે પિતૃ ની પસંદ ની વાનગી બનાવવા મા આવે તો શ્રાદ્ધ ની ઉજવણી સાર્થક કહેવાય ,એવું અમારા વડીલો કહે છે .બંગાળી મીઠાઈ બહાર થી લાવીએ તો એ કેટલા દિવસ ની બનાવેલી હોય અને એમાં શેનો ઉપયોગ કર્યો હોય એ આપણને ખબર હોતી નથી ..આવા કોરોના કાળ માં ઘરની શુધ્ધ આઇટમ બનાવવા મા આવે તો સારું રે .મે આજે અંગૂર રબડી ઘરે જ અને ઓછી વસ્તુઓ માં જ બનાવી છે . આવી ચોખ્ખા દૂધ ની મીઠાઈ હેલ્થ માટે પણ સારી અને સૌને પ્રિય હોય છે . Keshma Raichura -
લચ્છા રબડી (Laccha Rabdi recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ7#માઇઇબુક#પોસ્ટ14લચ્છા રબડી એ દૂધ ને ઉકાળી ને બનાવામાં આવતી પ્રચલિત મીઠાઈ છે. મૂળભૂત રીતે ઉત્તર ભારત અને રાજસ્થાન ની આ મીઠાઈ એ પોતાની ચાહના ભારત ભર માં ફેલાવી છે.આ રબડી બનાવા માં ધીરજ ની ખાસ જરૂર છે કારણ કે તેને બનાવા માં સમય વધુ લાગે છે. Deepa Rupani -
મલાઈદાર રબડી (Malaidar Rabdi Recipe In Gujarati)
નાથદ્વારા(રાજસ્થાન ) ની રબડી પ્રખ્યાત છે. નાથદ્વારા માં માટી ની નાની નાની મટુકી રબડી આપે છે. ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#GA4#Week8#milk#મલાઈદાર રબડી Archana99 Punjani -
સાત્વિક રબડી.(Satvik Rabdi Recipe in Gujarati)
આ રબડી દૂધ વગર કાજુ અને શક્કરીયાં નો ઉપયોગ કરી બનાવી છે. દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ઝટપટ તૈયાર થતી હેલ્ધી રબડી છે. Bhavna Desai -
બાસુંદી(basundi recipe in gujarati)
#વેસ્ટગુજરાતી લોકો ને મીઠાઈ ખૂબ પ્રિય હોય છે દરેક ગુજરાતી ને ત્યાં ભાણા માં મીઠું તો જોઇજ એના વગર ભોજન અધૂરું લાગે તો આજે મેં પરંપરાગત બાસુંદી બનાવી છે કેવી છે કેજો ફ્રેન્ડ Dipal Parmar -
મકાઈ, ગુલાબ રબડી (Makai Gulab Rabdi Recipe In Gujarati)
#GA4#Week8ખીર,અને રબડી આપણી પ્રાચીન સમયથી બનતી વાનગી છે,તે દરેક ના ઘરમાં બનતી સ્વાદિષ્ટ ડીશ છે, દૂધ માં આપણ ને કેલ્શિયમ મળે છે, મકાઈ માં થી આપણ ને વિટામિન બી,મિનીરલસ,કોપરા, ઝીંક, મળે છે, ગુલાબ માંથી antioxidant મળે છે.મે બધું મિક્સ કરી ને એક સ્વાદીષ્ટ મકાઈ, ગુલાબ રબડી બનાવી છે. Mayuri Doshi -
રબડી (Rabdi Recipe in Gujarati)
રબડી જોતા જ માેઢામાં પાણી આવી જાય.. આધુનિક વાનગીઆેએ હાલ પાૈરાણિક વાનગીઓનું સ્થાન ડગમગાવાની કાેશીશ તો કરી છે .. પણ થઈ શક્યુ નથી.. રબડી એટલે રબડી😋 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13378113
ટિપ્પણીઓ (2)