ફરાળી દહીં પેટીસ (Farali Petish Recipe In Gujarati)
#વેસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક ડીશ માં બધું મિક્સ કરી નાના બોલ વાળો.
- 2
હવે બટેટામાં મીઠું અડધો કપ તપકીર નાખી તેમાંથી હાથ વડે થાબડીને નાની પૂરી બનાવી તેમાં તૈયાર કરેલ બોલ મુકી ફરી બોલ વાળો.
- 3
હવે તૈયાર કરેલ પેટીસ ને તપકીર ના લોટ માં રગદોડી તળો.એકવાર કાચી પાકી તળી કાઢીલો.5મીનીટ પછી ફરી તળો.આમ કરવાથી તેલ નહીં રહે અને પડ ક્રીસપી થાશે.
- 4
હવે તૈયાર પેટીસ ને એક પ્લેટમા લઈ થોડી ચમચીથી દબાવી દો.હવે તેના પર દહીં મરચું મીઠું સેકેલ જીરું અને ગીન ચટણી નાખી સર્વ કરો ખુબ જ સરસ લાગે છે.
- 5
જો સ્વીટ પસંદ હોય તો દહીંમાં ખાંડ નો ભૂકો પણ નાખી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
- ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
- રીંગણનો ઓળો (brinjal bhartha recipe in Gujarati)
- વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
- સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
- કાજુ મસાલા કરી (Kaju masala curry recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13449437






ટિપ્પણીઓ (2)