ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)

ચાઇનીઝ મને ખૂબજ ગમે છે, અને એમા ચાઈનીઝ ભેળ મારી મનપસંદ છે, ચાઇનીઝ ભેળ બનાવવામાં સરળ છે, નૂડલ્સ ફ્રાય કરીને, રાઈસ વેજ સાથે મંચુરીયન મિક્સ કરીને સેઝવાન, સોસ, રેડ ચિલી સોસ, કૈચપ ના ભેળસેળ કરીને બનાવવામાં આવે છે, તો તમે પણ બનાવજો
ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
ચાઇનીઝ મને ખૂબજ ગમે છે, અને એમા ચાઈનીઝ ભેળ મારી મનપસંદ છે, ચાઇનીઝ ભેળ બનાવવામાં સરળ છે, નૂડલ્સ ફ્રાય કરીને, રાઈસ વેજ સાથે મંચુરીયન મિક્સ કરીને સેઝવાન, સોસ, રેડ ચિલી સોસ, કૈચપ ના ભેળસેળ કરીને બનાવવામાં આવે છે, તો તમે પણ બનાવજો
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ પોણા ભાગ જેટલી, એક ગાજર 1 કાંદા ને ઝીણાં ક્રશ કરી લો ચોપરમા, પછી એણે એક વાસણમાં કાઢી લો, એમાં 6-7 કડી લસણ એક મોટો ટુકડો આદું, કઢી લીમડાના પાન ને પણ ક્રશ કરીને ઉમેરો, 2 ચમચી મરી પાઉડર ઉમેરો,એક ચમચી સોયાસોસ ઉમેરો, મીઠું ઉમેરો, કોનૅફ્લોર, ચોખાનો લોટ ઉમેરો બરાબર મિક્સ કરો, પછી ગોળ વાળીને તેલમાં મધ્યમ તાપે તળી લો, મંચુરીયન તૈયાર, ચોખાને અને નૂડલ્સને અલગથી મીઠું નાખીને બાફી લો
- 2
નૂડલ્સને મોટા ગળણા કાઢીને છુટા પાડો, એણે પણ કોનૅફ્લોર નાખીને તળી લો, કડક ક્રિસ્પી થાય ત્યાં સુધી પછી એક મોટા પેનમાં 3 ચમચી તેલ લો કોબીજ, કાંદા, ત્રણ રંગના પેપરીકા, લસણ ને લાંબા કાપીને સાતળો પછી રેડ ચિલી સોસ, 2 ચમચી સોયાસોસ, સેઝવાન સોસ ઉમેરો બરાબર હલાવીને મિક્સ કરો, તૈયાર રાઈસ ઉમેરો, બરાબર મિક્સ કરો, ત્યારબાદ ગેસ બંધ કરીને, મંચુરીયન અને તળેલા નૂડલ્સ ઉમેરો, લીલા કાંદા ઉમેરો બરાબર હલાવીને મિક્સ કરો
- 3
ઉપરથી ટોમેટો કૈચપ, જરૂર હોય તો મીઠું, અને સેઝવાન સોસ ઉમેરો બરાબર હલાવીને મિક્સ કરો,તૈયાર ચાઈનીઝ ભેળ ઉપરથી કોથમીર ઉમેરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અમેરીકન ચૌપ્સી American Choupsy Recipe in Gujarati
#GA4 #Week2 #Post2 #Noodles અમેરીકન ચૌપ્સી મારી મનપસંદ ડીસ છે, એમા ઘણા બધા વેજ અને નૂડલ્સ ને ફ્રાય કરીને બનાવવામાં આવે છે, ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે બધી વસ્તુ ભેગી કરીને ખાવામાં આવે ત્યારે, ચાઈનીઝ બધાને ગમતુ જ હોય છે, એમાં નવી નવી રીતે ઘણીબધી વાનગી બનાવી શકાય છે તો મારી ગોલ્ડન ઐપૌન ની વાનગી અમેરિકન ચૌપ્સી Nidhi Desai -
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#Cookpadgujrati ભેળ અનેક પ્રકારની બને છે. આ અનોખી ચાયનીઝ ભેલને તળેલ નૂડલ્સથી બનાવી ને રંગબે રંગી શાકભાજી સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે સાથે વિભિન્ન પ્રકારનાં સોસ ને સંતુલિત માત્રામાં આ ભેળ ને ચટપટી રીતે બાંધી ને રાખવામાં મદદ કરે છે. બે પ્રકારની બને છે. એક કોલ્ડ અને એક હોટ છે મુંબઈમાં આ ભેળ દરેક ગ્લ્લીઓ માં પ્રચલીત છે. આજે મેં પણ અહીં હોટ ચાયનીઝ ભેળ બનાવી છે, જે નાના મોટા દરેક ને ભાવે તેવી છે. Vaishali Thaker -
કલરફુલ નૂડલ્સ વિથ ડ્રાય મંચુરીયન(noodles with dry manchurain in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૨ #વીકમીલ૩ નૂડલ્સ બધા બનાવતા જ હોય છે, પણ રંગ વાળા નૂડલ્સ દેખાવમાં આકષૅક લાગે છે, સાથે નેચરલ કલર જેમકે બીટ અને પાલક વડે નૂડલ્સ નો રંગ બદલ્યો છે, એટલે બાળકોને પણ આપી શકાય તો આજની મારી રેસીપી કલરફુલનુડલ્સ વિથ ડ્રાય મંચુરીયન Nidhi Desai -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9 ચાઈનીઝ ભેળ એક ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ છે. ચાઈનીઝ ભેળ ફ્રાઇડ નુડલ્સમાં ચાઈનીઝ સોસ અને વેજિટેબલ્સ ઉમેરી બનાવવામાં આવે છે. આ વાનગીમાં ચાઇનીઝ સોસ વાપરવાથી ચાઇનીઝ ફ્લેવર સરસ આવે છે. નાના-મોટા સૌને આ ચાઈનીઝ ભેળનો સ્વાદ પસંદ આવે છે. Asmita Rupani -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ ભેળ બાળકો ની પ્રિય વાનગી છે. Pinky Jesani -
ક્રિસ્પી વેજ વિથ હક્કા નૂડલ્સ (crispy veg with Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week11 #greenonion #Post1 ચાઈનીઝ વાનગીઓ મા લીલા કાંદા એ ખુબ મહત્વ નુ કામ કરે છે, એના વગર આ વાનગી અધુરી લાગે છે, મેં આજે અમારા ઘરની મનપસંદ વાનગી બનાવી ક્રિસ્પીવેજ સાથે હક્કા નૂડલ્સ બનાવ્યા એ ખુબ જ ટેસ્ટી અને બધા ને ગમે એવી વાનગી છે, જે સ્ટાટરમા પણ આપી શકાય સાથે ઘણા બધા વેજ ખાવાની મજા માણી શકાય એવી વાનગી છે,તમે પણ ચોક્કસ બનાવજો Nidhi Desai -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ઈન્ડિયા નું લોકલ સ્ટ્રીટ ફૂડ ધૂમ વપરાય છે..લોકોને ચાઇનીઝ ખાવાની બહુ શોખ છે.તો આજે હું ચાઇનીઝ ભેળ બનાવીશ..#EB#week9 Sangita Vyas -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આપણે ભેળ નું નામ તો ઘણી વાર શાભળ્યું હશે. પણ હું આજે લઇ ને આવી છું ચાયનીસ ભેળ. આ વાનગી ખુબ ઝડપથી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચાઈનીઝ ભેળ.#EB#week9 Tejal Vashi -
ચાઈનીઝ ભેળ(Chinese Bhel Recipe in Gujarati)
#GA4#Week3#ચાઈનીઝનાના મોટા સહુની ફેવરેટ તીખી, ટેંગી ચાઈનીઝ ભેળ... Harsha Valia Karvat -
વેજ. હકકા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2#post2#વેજ. હકકા નૂડલ્સ વીથ સેઝવન ફ્રાય રાઈસ bijal muniwala -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#chineseચાઈનીઝ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બાળકો ની ફેવરિટ ચાઈનીઝ ભેળ મે મંચુરિયન રાઈસ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી રેસ્ટોરન્ટ જેવી બનાવી છે. Kiran Jataniya -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe in Gujarati)
ભેળ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે એમા પણ ચાઈનીઝ ભેળ નાના-મોટા બધા ને પસંદ પણ આવે છે. Trupti mankad -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9ચાઈનીઝ ભેળ એક સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. ખાસ કરીને આ ભેળ માં તળેલી નુડલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે સાથે મનચુરીયન અને જીરા રાઈસ નો પણ ઉપયોગ કરી શકાય. Hetal Vithlani -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9ભેળ તો કોઈ પણ પ્રકાર ની હોય પણ નામ સાંભળી ને ખાવા નું તો મન થાય જ છે. Arpita Shah -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ગુજરાતીઓ ભેળનું નામ સાંભળે કે એમને મોંમાં પાણી આવી જાય. ભેળમાં પણ જો સ્વાદિષ્ટ અને ચટપટી ચાઈનીઝ ભેળ હોય તો પુછવાનું જ શું? તો આજે આપણે જોઈએ ચાઈનીઝ ભેળ બનાવવાની રીત. #GA4#Week3 #chinese Vidhi V Popat -
ચિલી આલુ ઓકરા ડ્રાય (Chilly Aalu Okra Dry Recipe in Gujarati)
#માઇઇબુક #સ્નેક્સ #પોસ્ટ૩ ઘણી બધી ચાઈનીઝ વાનગીઓ આપણે ખાતા હોઈએ છે, મંચુરીયન, પનીર ચીલી ડ્રાય આ કંઇક નવુ ટ્રાઇ કરવુ હોય તો બટાકા ને ઓકરા ( ભીંડા ) વડે બનતી આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ, આ વાનગી એકલી પણ ખાઈ શકો, રાઈસ, નૂડલ્સ સાથે પણ ખાઈ શકાય એવી વાનગી Nidhi Desai -
ચાઈનીઝ કોર્ન ભેળ (Chinese Corn Bhel Recipe In Gujarati)
#EB#week8ચાઈનીઝ ગરમ કોર્ન ભેળ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ચાઈનીઝ ભેળ વીથ બાસ્કેટ(Chinese Bhel With Basket Recipe In Gujarati)
#EB#Week9#Coopadgujrati#CookpadIndiaChainese bhelચાઈનીઝ ભેળ વીથ ચાઈનીઝ બાસ્કેટ Janki K Mer -
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#CT. (ચાઇના ટાઉન ની ફેમસ ચાઇનીઝ ભેળ)#મને જ્યારે મન થાય ત્યારે હું સેમ ચાઇના ટાઉન જેવી જ ચાઇનીઝ ભેળ ઘરે જ બનાવી લઉં મને બહુ જ ભાવે છે તો આજે મે મારા સીટી ની ફેમસ ને my favourite ચાઇનીઝ ભેળ બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ભેળ મા બધું મિક્સ કરીને બનાવામાં આવતી વાનગી. ચાઇનીઝ ફૂડ મા આપણે વેજ હક્કા નૂડલસ, ફાય રાઈસ, માન્ચુરીએન,હોય છે એટલે આત્રણ વસ્તુ નું મિશ્રણ કરીને પરફેક્ટ સ્ટ્રીટ સ્ટાઇલ ભેળ બનાવી છે તેમાં પનીર પણ હોય છે અને crunchy garnish noodles 😋.ચાઇનીઝ ફૂડ બનાવવું complete ડિનર પ્લેટ એક ચેલેન્જ જેવું અઘરું કામગીરી છે. જે મેં આજે બનાવી છે. જેમાં નૂડલસ, રાઈસ, મનચૂરીઅન, , ભેળ . Parul Patel -
બનૅટ ગાર્લીક વેજ નૂડલ્સ (Burnt Garlic Veg Noodles Recipe In Gujarati)
#GA4 #Week24 #Garlic #Post1 આજે જે નૂડલ્સ બનાવ્યા એમાં લસણને અલગ થી થોડુ શેકી બ્રાઉન કરીને બધા વેજ નો ઉપયોગ કરીને રેડીમેડ હક્કા નૂડલ્સ મસાલા વડે થોડા અલગ રીતે નૂડલ્સ બનાવ્યા ખૂબ જ સરસ અને ટેસ્ટી વાનગી તૈયાર થઈ ,તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આ રેસિપી રાજકોટ સટી્ટ ફુડ છેત્યાં બને છે એ રીતે બનાવી છેચાઈનીઝ ભેળ ખાસ કરીને છોકરાઓ ને પસંદ હોય છે મારુ પણ ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9 ચાઇનીઝ રેસિપી મા આ ભેળ બાળકો ની ફેવરિટ હોય છે.જે સ્વાદ મા થોડી મીઠી ,થોડી ક્રિસ્પી હોય છે.આમાં નૂડલ્સ તળેલા હોય છે જે ભેળ ને ક્રિસ્પી બનાવે છે એટલે જ તે એટલી ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ચાઇનીઝ ભેળ ઘરે બહુજ મસ્ત થાય છે બહાર અજીનો મોટો હોય છે જે ખાવું સારુ નથી આપના માટે Urvashi Thakkar -
સેઝવાન ગ્રીલ ઈડદા સેન્ડવીચ (Schezwan grill idada sandwich Recipe in Gujarati)
#GA4 #Week3 #Post1 #Sandwich #Carrot #Chinese ઈદડા, ઈદળા, ઢોકળાં તો આપણે બનાવતા જ હોય છે એમા થોડુ વધારે મસાલા વેજ, સેઝવાન સોસ વડે સ્ટફીગ કરીને ગ્રીલ કરીને નવી જ વાનગી તૈયાર કરી છે, સેઝવાન ગ્રીલ ઈદડા સેન્ડવીચ બનાવી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નવો ટેસ્ટ લાગે છે તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
ત્રિપલ પનીર રેઈન્બો રાઈસ (Tripal Paneer Rainbow Rice recipe in Gujarati)
#GA4 #Week2 #Post1 #Noodles #Spinach #ત્રિપલપનીરરેઈન્બોરાઈસમારી રેસીપી દેખાવમાં થોડી અલગ હતી અને કલરફુલ સાથે હેલ્ધી પણ કારણકે કલર બધા નેચરલ બીટ,પાલક થી બનાવેલી આ વાનગી ખૂબ ટેસ્ટી લાગે છે, એટલે શેર કરી કે આ બધી વાનગીઓ ને હેલ્ધી પણ બનાવી શકાય અને બાળકોને પણ આપી શકાય Nidhi Desai -
More Recipes
ટિપ્પણીઓ (4)