કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિલ્કી મોદક (Milky Modak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિલ્કી મોદક (Milky Modak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિલ્કી મોદક (Milky Modak Recipe In Gujarati)

Maisha Ashok Chainani
Maisha Ashok Chainani @maishacookery

મીઠાઈ નાનાથી લઈને મોટા સૌને ભાવે.
મને નાનપણથી મિલ્ક પાઉડર કોરુ(રૂ ખો) ખાવાનો બહુ શોખ હતો. તો આ વખતે મેં વિચાર્યું કે મિલ્ક પાઉડર માંથી મોદક બનાવવું.
તો ચાલો આપણે શીખીએ મિલ્કીમોદક.#GC

મીઠાઈ નાનાથી લઈને મોટા સૌને ભાવે.
મને નાનપણથી મિલ્ક પાઉડર કોરુ(રૂ ખો) ખાવાનો બહુ શોખ હતો. તો આ વખતે મેં વિચાર્યું કે મિલ્ક પાઉડર માંથી મોદક બનાવવું.
તો ચાલો આપણે શીખીએ મિલ્કીમોદક.#GC

વધુ વાંચો

મિલ્કી મોદક (Milky Modak Recipe In Gujarati)

Maisha Ashok Chainani
Maisha Ashok Chainani @maishacookery

મીઠાઈ નાનાથી લઈને મોટા સૌને ભાવે.
મને નાનપણથી મિલ્ક પાઉડર કોરુ(રૂ ખો) ખાવાનો બહુ શોખ હતો. તો આ વખતે મેં વિચાર્યું કે મિલ્ક પાઉડર માંથી મોદક બનાવવું.
તો ચાલો આપણે શીખીએ મિલ્કીમોદક.#GC

મીઠાઈ નાનાથી લઈને મોટા સૌને ભાવે.
મને નાનપણથી મિલ્ક પાઉડર કોરુ(રૂ ખો) ખાવાનો બહુ શોખ હતો. તો આ વખતે મેં વિચાર્યું કે મિલ્ક પાઉડર માંથી મોદક બનાવવું.
તો ચાલો આપણે શીખીએ મિલ્કીમોદક.#GC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૩-૪
  • ૧ કપદૂધ
  • ૨ કપમિલ્ક પાઉડર
  • ૧ ટેબલ સ્પૂનઘી
  • ૭-૧૦ તાંતણાકેસર
  • ૧/૪ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  • ૧ કપખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કઢાઈ દૂધ લઇ અને તેમાં મિલ્ક પાઉડર ઉમેરો.

  2. 2

    હવે આ મિશ્રણને ગેસ પર ધીમી આંચે મૂકીને વિસ્ક ની મદદથી હલાવતા જાવ.

  3. 3

    ત્યારબાદ ઘી, કેસર, ઈલાયચી પાઉડર અને ખાંડ ઉમેરો.

  4. 4

    આ મિશ્રણને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા જાવ.

  5. 5

    એક બાઉલમાં આ મિશ્રણને લઈ થોડુંક ઠંડુ થાય એના પછી મોદક મોલ્ડમાં લઈ મોદકનો આકાર આપો.

  6. 6

    બાકીના મિશ્રણને આવી જ રીતે મોદક મોલ્ડમાં લઈ મોદક તૈયાર કરો.

  7. 7

    તો તૈયાર છે આપણા મિલ્કી મોદક.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Maisha Ashok Chainani
Maisha Ashok Chainani @maishacookery
પર August 25, 2020 13:54

ટિપ્પણીઓ

DARSHANA SANGHVI
DARSHANA SANGHVI @darshdarsh
August 25, 2020 14:30
Wowwww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોદક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો કોફી આઈસ્ક્રીમ(choco coffee icecream recipe in Gujarati)
  2. સુરતી ઘારી (Surati Ghari recipe in Gujarati)
  3. સાંબાર (Sambar recipe in Gujarati)
  4. ખારી સીંગ (Khari Sing Recipe In Gujarati)
  5. પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
  1. અમૃતસરી લસ્સી(Amritsari lassi Recipe In Gujarati)
  2. સેવઈ ફિરની(Sevaiya Phirni Recipe in Gujarati)
  3. ચમચમ(Cham Cham Sweet Recipe In Gujarati)
  4. મેંગો શેક (Mango shake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13497716
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close