અમૃતસરી લસ્સી(Amritsari lassi Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

Punjabi lassi
#નોર્થ

અમૃતસરી લસ્સી(Amritsari lassi Recipe In Gujarati)

Punjabi lassi
#નોર્થ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ જન
  1. ૨ વાટકા દહીં
  2. ૩ ચમચાખાંડ
  3. ૨ ચમચા મલાઈ
  4. જરૂર મુજબબરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં દહીં,બરફ ના ટુકડા અને ખાંડ નાખી ને તેને વલોણાં થી ફીણો.

  2. 2

    સર્વિંગ ગ્લાસ માં નાખી ને તેનીઉપર મલાઈ નાખો.તૈયાર છે અમરીતસરી લસ્સી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

ટિપ્પણીઓ

Similar Recipes