કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ દાળ મિક્સ વેજીટેબલ હાંડવો (handvo recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ દાળ મિક્સ વેજીટેબલ હાંડવો (handvo recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગ દાળ મિક્સ વેજીટેબલ હાંડવો (handvo recipe in gujarati)

Upasana Mer
Upasana Mer @cook_24799107

#ઓગસ્ટ#માય_ફર્સ્ટ_રેસિપી
વેરી ટેસ્ટી એન્ડ હેલ્ધી રેસીપી

#ઓગસ્ટ#માય_ફર્સ્ટ_રેસિપી
વેરી ટેસ્ટી એન્ડ હેલ્ધી રેસીપી

વધુ વાંચો

મગ દાળ મિક્સ વેજીટેબલ હાંડવો (handvo recipe in gujarati)

Upasana Mer
Upasana Mer @cook_24799107

#ઓગસ્ટ#માય_ફર્સ્ટ_રેસિપી
વેરી ટેસ્ટી એન્ડ હેલ્ધી રેસીપી

#ઓગસ્ટ#માય_ફર્સ્ટ_રેસિપી
વેરી ટેસ્ટી એન્ડ હેલ્ધી રેસીપી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનિટસ
4 લોકો
  • મગ દાળ થ્રી કપ (બાઉલ)
  • 6 કપવોટર
  • આદુ મરચાં પેસ્ટ (1 ટેબલસ્પૂન)
  • હળદર (1 ટેબલસ્પૂન)
  • સોલ્ટ (1.5 ટેબલસ્પૂન)
  • વેજીટેબલ્સ
  • બોઇલ્ડ કોર્ન (1 બાઉલ)
  • કેપ્સીકમ & સ્પાઇસી (મિક્સ) મરચા (1 બાઉલ)
  • કોથમીર (1 બાઉલ)
  • ટમેટાં (1 બાઉલ)
  • ગ્રેટેડ કેબીજ (1 બાઉલ)
  • ગ્રેટેડ દુધી (1 બાઉલ)
  • સોલ્ટ (જરૂર મુજબ)
  • ચીલી ફ્લેક્સ (1 ટીસ્પૂન)
  • વઘાર માટે
  • તેલ (2 ટેબલ ચમચી)
  • રાઈ (1 ચમચી)
  • હિંગ (1/4 ટી ચમચી)
  • તલ (1/4 ટી ચમચી)
  • લીમડા ના પાન (5-6 પતા)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનિટસ
  1. 1

    3 કપ મગ દાળ એક બાઉલ માં 2-3 વખત ધોઈ પછી 6 કપ પાણી નાખી દોઢ થી બે કલાક પલાડવી. પછી તેને મિક્સર માં થોડું પાણી નાખી પીસી નાખવી. બેટર થોડું ઘહટ રાખવું.

    મગ દાળ મિક્સ વેજીટેબલ હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગ દાળ મિક્સ વેજીટેબલ હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તૈયાર કરેલ બેટર માં સોલ્ટ, આદુ મરચાં ની પેસ્ટ અને હળદર ઉમેરવી. ત્યાર બાદ બધા વેજિટેબલ્સ તૈયાર કરવા. બધા વેજીટેબલ્સ એક બાઉલ માં મિક્સ કરી દેવા અને તેમાં થોડું મીઠું અને 1 ટીસ્પૂન ચીલી ફલેક્સ ઉમેરી હલાવી દેવું.

    મગ દાળ મિક્સ વેજીટેબલ હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગ દાળ મિક્સ વેજીટેબલ હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલ માં થોડું બેટર અને મિક્સ કરેલ વેજિટેબલ્સ જરૂર મુજબ ઉમેરવા. અને તેમાં 1/4 ટીસ્પૂન ફ્રુઈટ સોલ્ટ અને થોડું લીંબુ નો રસ ઉમેરવો અને બેટર થોડું હલાવવું.

  4. 4

    પછી તવા પેન ગરમ થાય એટલે થોડું તેલ નાખવું પછી તેમાં થોડી રાઈ, હિંગ, લીમડા ના પાન અને તલ નાખી વઘાર કરવો અને પછી તેના ઉપર મિક્સ કરેલું બેટર પાથરવું અને ઉપર થોડો લાલ મરચાં નો પાઉડર સ્પ્રિંકલ કરવો. પછી પેન ઢાંકી દેવું અને 10 મિનીટ્સ રાખવું. પછી બેટર ને બીજી બાજુ ફેરવવું. અને તેમાં ચપુ ની મદદ થી વચ્ચે + સાઇન નો કાપો પાડવો અને બટર પાથરવું. પછી પેન ઢાંકી દેવું.

    મગ દાળ મિક્સ વેજીટેબલ હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગ દાળ મિક્સ વેજીટેબલ હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ૫ મિનિટ્સ પછી પાછું બેટર ફેરવવું અને 1 મિનીટ્સ માટે રાખવું અને પછી સર્વિંગ પ્લેટ માં લઇ લેવું. અને પિઝા કટર ની મદદ થી પીસ કરવા. તો તૈયાર છે આપણો મગ દાળ મિક્સ વેજિટેબલ્સ હાંડવો.

    મગ દાળ મિક્સ વેજીટેબલ હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Upasana Mer
Upasana Mer @cook_24799107
પર August 26, 2020 11:15

ટિપ્પણીઓ

jigna mer
jigna mer @jignamer1989
September 02, 2020 10:59
😋😋👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ મિક્સ વેજીટેબલ હાંડવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર સરપ્રાઈઝ લડ્ડુ(paneer surprise laddu recipe in Gujarati)
  2. વેજ પનીર પટિયાલા(veg paneer patiyala recipe in gujarati)
  3. પિનાકોલાડા મોદક (Pinacolada modak recipe in gujarati)
  4. રાજમાં બિરયાની(rajma biryani recipe in Gujarati)
  5. દાલ મખની અને જીરા રાઇસ (Dal makhni and Jeera rice recipe in gujarati)
  1. નવરંગ દાળ(navrang dal recipe in Gujarati)
  2. મોમોઝ(momoz recipe in gujarati
  3. લોટની પંજરી(panjri recipe in gujarati)
  4. બુંદી કા રાયતા (Bundi ka Raita recipe in Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/13503962
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close