રાજમાં બિરયાની(rajma biryani recipe in Gujarati)

Bijal Preyas Desai @Bijal2112
#નોર્થ
આ રેસીપી હિમાચલ પ્રદેશ ની છે. ત્યાં ના લોકો ખોરાક માં રાજમા નો ઉપયોગ વધું કરે છે.રાજમા માં પ્રોટીન થી ભરપૂર હોય છે.
રાજમાં બિરયાની(rajma biryani recipe in Gujarati)
#નોર્થ
આ રેસીપી હિમાચલ પ્રદેશ ની છે. ત્યાં ના લોકો ખોરાક માં રાજમા નો ઉપયોગ વધું કરે છે.રાજમા માં પ્રોટીન થી ભરપૂર હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજમા ને ૭-૮ કલાક પલાળી ધોઇ ને બાફી લેવા.
- 2
હવે એક કુકર માં ધી લો હવે તેમાં જીરું,કાપેલા મરચું,ખડા મસાલા,કાંદો નાંખી ૨ મિનિટ સાંતળી લો.
- 3
હવે તેમાં ટામેટા નાંખી ટામેટા એકરસ થાય ત્યાંસુધી સાંતળી લો.
- 4
હવે તેમાં બાફેલા રાજમા,હળદર,લાલ મરચું,મીઠું રાજમા મસાલો,નાંખી મિક્ષ કરી લો.
- 5
હવેતેમાં રાઇસ, પાણી નાંખી બરાબર મિક્ષ કરી લો.
- 6
હવે તેમાં કોથમીર નાંખી કુકર બંધ કરી ૨ સીટી વગાડી લો. તો તૈયાર છે. રાજમા બિરયાની રાયતાં/ દહીં સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
રાજમા ચાવલ (RAJma chawal Recipe in Gujarati)
#GA4 #Week21રાજમા ચાવલ ટેસ્ટ માં બહુ જ સરસ છે. રાજમા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં કેલસીમ પણ ખુબ રહેલા છે. Arpita Shah -
રાજમાં(Rajma recipe in Gujarati)
રાજમા માં આયર્ન ,ફાઈબર અને મેગ્નેશિયમ નું સારું એવું પ્રમાણ મળે છે .રાજમાં બ્લડ પ્રેશર ને કંન્ટ્રોલ માં રાખે છે .આજકાલ લોકો માં કબજીયાત ની સમસ્યા વધી રહી છે એટલે જે વ્યક્તિ ને આ સમસ્યા હોય તેને રાજમાં નું સેવન કરવું જોઈએ .ડાયાબિટીસ ના દર્દી ને ખુબ લાભદાયી રહે છે .કોઈ ને કીડની માં પથરી થાય તો તેના માટે પણ રાજમાં આરોગવા ખુબ ફાયદાકારક સાબિત થાય છે .#GA4#Week12Beans/Kidney beans Rekha Ramchandani -
રાજમા સબ્જી (Rajma Sabji Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને રાજમા બહુ ભાવે છે. હું રાજમા માંથી રાજમા પુલાવ, રાજમા નું મેક્સિકન સલાડ, ટાકોઝ અને પંજાબી સબ્જી બનાવું છું.રાજમા માંથી પ્રોટીન ખુબ જ મળે છે. કેલ્સયમ થી પણ ભરપૂર છે. હેલ્થી પણ છે. Arpita Shah -
કાશ્મીરી રાજમા (kashmiri Rajma Recipe In Gujarati)
રાજમા પ્રોટીન થી ભરપુર છે. આ કઠોળ ખાવામાં ખુબ સ્વાદિષ્ટ છે. આ રાજમા તમે ભાત,પરોઠા, ભાખરી, રોટલો, રોટલી બધા સાથે ખાઈ શકો છો.#નોર્થ Rekha Vijay Butani -
રાજમાં પુલાવ (Rajma Pulao Recipe in Gujarati)
#GA4#WEEK19#Pulaoડીનર માટે પુલાવ ની ડીશ પરફેકટ છે.અલગ અલગ ટાઇપ ના પુલાવ મેનું મા વેરાઇટીઝ એડ કરે છે. મેં અહીં રાજમાં પુલાવ બનાવ્યા છે. mrunali thaker vayeda -
રાજમાં પુલાવ (Rajma Pulao Recipe in Gujarati)
#GA4#Week21રાજમાં એ પંજાબ ને પ્રખ્યાત વાનગી છે. કાશ્મીર સાઇડ પણ વધારે ખાવા માં આવે છે. લાઇટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન. Vaidehi J Shah -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#supersરાજમા એ ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી છે. ભારતના બધા જ રાજ્યોમાં રાજમા નો ભરપૂર ઉપયોગ થાય છે. મેક્સિકન ફુડ માં પણ કિડની beans નો ઉપયોગ ભરપૂર થાય છે. રાજમાનું મૂળ મેક્સિકન છે. રાજમા સાથે જો સૌથી વધુ ખવાય તો તે છે ચાવલ અને હું તે જ રાજમા ચાવલ ની ડીશ લાવી છું. Hemaxi Patel -
રાજમાં મસાલા
આજે મેં રાજમાં મસાલા જે હિમાચલ પ્રદેશ માં ખુબ જ ફેમસ છે. જે મે આજે બનાવું છે. ખુબ જ સરસ લાગે છે. અને ઝડપ થી બની જાય છે.તમે પણ બનાવ જાે.#goldenaron3#week12#beans Bijal Preyas Desai -
રાજમા ચાવલા(Rajma Chawal Recipe In Gujarati)
#ફટાફટ#સુપરસેફ# પોસ્ટ_૪રાજમા ને પ્રોટીન નું પાવર હાઉસ કહેવામાં આવે છે કેમકે એ પ્રોટીન થી ભરપૂર છે. રાજમા માં ફાયબર પણ વિપુલ માત્રા માં આવેલુ હોય છે. જેના ઉપયોગ થી બીજા પણ ઘણા ફાયદા છે.રાજમા આપણને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં, ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં, કિડની ના કાર્ય માટે, યાદશક્તિ માં વધારો કરવામાં, કબજિયાત દૂર કરવામાં, હાઇપર ટેન્શન માં, અને બોડી બિલ્ડીંગ માટે વગેરે ઘણી બધી રીતે ખૂબ જ મદદરૂપ છે.ખાસ કરી ને બાળકો ને રેગ્યુલર આપવાથી એમના વિકાસ થવા માં પણ હેલ્પ કરે છે.રાજમા અને ભાત એ સંપૂર્ણ આહાર છે .. ચોક્કસ થી તમારા ડાયેટ માં એને સ્થાન આપો. Sheetal Chovatiya -
બિરયાની (Biryani Recipe in Gujarati)
#GA4#WEEK16#BIRYANI- બિરયાની મૂળ રીતે હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે.. પણ હવે દરેક જગ્યા એ લોકો તેને પસંદ કરે છે.. અહીં જલ્દી થી બની જાય એવી વેજ બિરયાની બનાવેલી છે.. જરૂર થી માણજો..😋☺️ Mauli Mankad -
રાજમા નું શાક (Rajma Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#beansરાજમા ને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે .મેક્સિકન ફુડ માં આનો ખૂબ ઉપયોગ થાય છે. રાજમા પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન તેમાં હોય છે. જેટલા સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. Neeru Thakkar -
રાજમા (Rajama recipe in gujarati)
# નોર્થહિમાચલ પ્રદેશ ની વાનગી છેહિમાચલીધામ ની ખુબજ જાણીતી વાનગી છે કાંગરા ને ચંબા માં ખુબ બનાવવામાં આવે છે તેને ભાત ની સાથે પીરસવા માં આવે છે Rinku Bhut -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
રાજમા ચાવલ રેસીપી મૂળ તો નોર્થ ઇન્ડિયા માં વધુ વખણાય છે પરંતુ આજ કાલ બધે જ પ્રખ્યત છે. (North Indian style) ekta lalwani -
રાજમા (Rajma Recipe In Gujarati)
#goldenapron2#વીક 4#પંજાબીઆજે આપણે રાજમા ની રેસિપી જોસુ. રાજમાં આમ તો પંજાબી લોકો ના ફેવરિટ છે. પણ સાથે સાથે ઉત્તર પ્રદેશ અને ઉતારાખંડ માં પણ લારી પર રાજમાં ચવાલ મળતા હોય છે. Komal Dattani -
રાજમાં
#ડીનર#goldenapron3#week13#પજલવર્ડ13#રાજમાંરાજમાં પ્રોટીન થી ભરપુર હોય છે તને રોટલી પરાઠા ને રાયસ સાથે ખાવા ની મજા આવે.bijal
-
પનીર બિરયાની (Paneer Biryani Recipe In Gujarati)
#CWM2 #Hathimasala#WLD#MBR7 જેમાં કઠોળ,બટાકા,વિવિધ શાકભાજી,પનીર અને બાસમતી ચોખા નો ઉપયોગ કરીને પ્રોટીન થી ભરપૂર અને ખાસ કરી ને તેમાં મરી,ઇલાયચી,શાહજીરું,કેસર સૌથી વધારે ઉપયોગ કરી ને બનાવી છે.બિરીયાની બનાવવા માટે ચોખા જુનાં વાપરવાં. કેવડા નું પાણી બિરીયાની નો સ્વાદ વધારે તેનાં માટે કર્યો છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
પનીર શાહી દમ બિરયાની (Paneer shahi dum biryani recipe in gujrati
આ બિરયાની એકદમ અલગ અને ટેસ્ટ માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ભાત Charmi Shah -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#GA4#week16#Biryani બિરયાની એ એક એવી વાનગી છે જે દરેક રાજ્ય માં જુદી જુદી રીતે બનાવતા હોય છે બિરયાની ને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે વેજ નોનવેજ એમ અલગ અલગ નામ હોય છે તો હુ વેજ બિરયાની ની ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
શલગમનો ઓળો (Shalgam Oro Recipe In Gujarati)
શિયાળામાં ઓળો ખાવાની મજા જ અનેરી હોય છે પછી તે રીંગણ નો હોય કે શલગમનો ! શલગમ પોષકતત્ત્વોથી ભરપૂર છે તેમ છતાં ગુજરાતમાં શલગમનો રસોઈમાં ખાસ ઉપયોગ નથી થતો . Mamta Pathak -
રાજમા(Rajma Recipe in Gujarati)
Week3#ATW3 : રાજમા#Thechefstoryપંજાબી સબ્જી રેસીપી#PSR : પંજાબી રાજમારાજમા મારા son ને બહુ જ ભાવે . રાજમા મા ભરપૂર માત્રા મા પ્રોટીન હોય છે . Sonal Modha -
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
સ્ટીમ રાઈસ વીથ રાજમા,(steam rice with rajma in Gujarati)
#વીકમિલ3 #રાજમા_ચાવલ#સ્ટીમ_રાઈસ_વીથ_રાજમા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove રાજમા ચાવલ નામ જેટલું ફેમસ છે, તેટલું જ બધાં ને ખાવા માં પસંદ છે, પ્રોટીન થી ભરપૂર, બાળકો પણ તરત જ ખાવાનું મન કરે એ રીતે ડીશ માં સજાવી પીરસવામાં આવે તો બાળકો ઝટપટ ખાવા બેસી જાય... Manisha Sampat -
પ્રેશર કુકર બિરયાની (Pressure Cooker Biryani Recipe In Gujarati)
વધારે કડાકુટ કરવી ના હોય, અને કઇંક ટેસ્ટી ખાવુ હોય , તો ફટાફટ બનાવી દો આ પ્રેશર કુકર બિરયાની. Tejal Vaidya -
ફુદીના મસાલા બિરયાની(mint masala Biryani recipe in gujarati)
#સુપરશેફ4#વીક ૪#જુલાઈ#રાઈસ/દાળબિરયાની એટલે રોયલ ફૂડ ની કેટેગરી માં આવે. હવે તો ઘણા જુદા જુદા પ્રકારની મળે છે. બહુ જ ફ્લેવર ફુલ લાગતી બિરયાની હોટલ માં જઈએ ત્યારે must હોય છે. જે લગભગ બધા ને ભાવે છે. મેં આજે મસાલા બિરયાની બનાવી છે મારી બિરયાની માં ખાસ વાત એ કે એમાં કોઈ શાકભાજી નો ઉપયોગ નથી કરવાનો...ઘરમાં હોય એ જ બધી સામગ્રી થી બની જાય છે. એટલે ક્યારેક ઘરમાં કઈ ના હોય ને બિરયાની ખાવાની ઈચ્છા થાય તોપણ ઘરમાં બહાર જેવી બિરયાની નો સ્વાદ માણી શકે છે. અને મે એમાં કોલસાનો ધૃંગાર આપ્યો છે જે ખૂબજ સરસ smoky (સ્મોકી) ફ્લેવર આપે છે. તો બધા ચોક્કસ ટ્રાય કરજો Twinkal Kalpesh Kabrawala -
રાજમા - ચાવલ(Rajma chawal Recipe In Gujarati)
#નોર્થઆજ ની મારી વાનગી છે જમ્મુ કાશ્મીરમાં મળતા રાજમા ચાવલ ની જે ત્યાં ની એક લોક પ્રિય વાનગી છે. ભાગ્યે જ કોઈ પર્યટક એવા હશે જે ને આ વાનગી નો સ્વાદ ત્યાં ના માણીયો હોય. અમે આ વાનગી ત્યાં ના એક ઢાબા પર માણી હતી. Rupal Gandhi -
-
-
બરિતો (Burrito Recipe In Gujarati)
બરિતો એ મારા કાકી યુએસએ રહે છે એમને મને આ રેસીપી શીખવી હતી. પણ a વરસે અલોકો આવી ના શક્યા તો મારી પાસે ત્યાં ના ઇન્ગ્રેડીએન્ટ્સ નોતા તો હું એ ઇન્ડિયન સ્ટાઇલ માં બરિતો બનાવ્યો છે.જે એકદમ ત્યાં ના ટેસ્ટ જેવો જ લાગ્યો. Aneri H.Desai -
-
રાજમા(Rajma recipe in Gujarati)
#GA4 #Week12 #Beans કઠોળમાંથી પ્રોટીન તો મળે જ છે એમાં પણ રાજમા એટલે ફુલ ઓફ પ્રોટીન તો ચાલો બનાવીએ પંજાબી સ્ટાઈલ રાજમા Khushbu Japankumar Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13419093
ટિપ્પણીઓ (6)