દહીં પૂરી(dahi puri recipe in gujarati)
#નોર્થ
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ખજૂર આબલી ની ચટણી બનાવી માટે આપણે ખજૂર આબલી ને બાફી નાખસુ બફાપ જાય એટલે તેને ગા્ઈનડ કરી અને તેમા લાલ મરચું પાઉડર અને મીઠું નાખી દેવુ તેથી આપણે ખજુર આબલી ની ચટણી તૈયાર લાલ ચટણી બનાવવા માટે લાલ મરચું પાઉડર અને મીઠું અને પાણી ને મિકસ કરી લેવા એટલે લાલ ચટણી રેડી
- 2
પછી એક બાઉલ મા બટેટા અને ચણા નો માવો બનાવી એમાં લાલ ચટણી જીરુ મીઠું નાખીશું પછી તે માવા ને પૂરી મા ભરીશું ને તેની ઉપર ખજૂર આબલી ની ચટણી લાલ ચટણી ડુંગળી દાડમ કોથમીર અને દહીં અને સેવ થી ગારનીસ કરીશું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13511393




ટિપ્પણીઓ (3)