પિઝા રોટલા (pizza rotla recipe in gujarati)

Vrutika Shah @vrutikashah
પિઝા રોટલા (pizza rotla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંમાં બધું મિક્સ કરી દહીંથી રોટલી ના લોટ જેવો લોટ બાંધો. (ઘઉંની ગુણવત્તાને આધારે દહીંનું પ્રમાણ ઓછું-વધતું થઈ શકે છે.) લોટને ઢાંકી 10-15 મિનિટનો રેસ્ટ આપો.
- 2
હવે એક કઢાઈ લો તેમાં મીઠું પાથરી, વચ્ચે રીંગ કે સ્ટેંડ ગોઠવો તેના પર ડિશ ગોઠવી કઢાઈને ઢાંકી મિડીયમ તાપે 10 મિનિટ પ્રીહીટ થવા દો.
- 3
લોટના ત્રણ ભાગ કરો. લોટ વડે નાના પિઝા રોટલા વણો. કાંટા ચમચીથી કાણાં પાડી ડિશને ગ્રીસ કરી તેમાં મુકો.
- 4
કઢાઈને ઢાંકી મિડીયમ તાપે 10 મિનિટ માટે રોટલા ને શેકી લો.
- 5
તો તૈયાર છે ધઉં નો પિઝા બેઝ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13537663



ટિપ્પણીઓ