આખા લસણ નું શાક(aakha lasan nu shaak recipe in gujarati)

Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275

#SB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક ટમેટા
પાંચ લોકો માટે
  1. ૧૦ નંગ લસણ
  2. ૪. ટામેટાં ની ગ્રેવી
  3. ૪ડું ગ રી ની ગ્રેવી
  4. આદુ મરચાની પેસ્ટ
  5. બટેટાની ચિપ્સ
  6. વઘાર માટે
  7. ૧/૨ ચમચીરાઈ
  8. ૧/૨ ચમચીજીરૂ
  9. તજ
  10. લવિંગ
  11. બાદીયા
  12. તમાલપત્ર
  13. લીમડાના પાન
  14. ૨ મોટા ચમચાતેલ ૨
  15. ૨ ચમચીલાલ મરચું
  16. ૧ ચમચીહળદર
  17. ૨ ચમચીધાણાજીરૂ
  18. ૧ ચમચીમીઠું
  19. ૧ ચમચીખાંડ
  20. લીંબુનો રસ
  21. ૧ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

એક કલાક ટમેટા
  1. 1

    સૌપ્રથમ 10 લસણના ગાંઠીયા લો તેના ઉપરના ફોતરા કાઢી નાખો ખાલી એક પડ રહેવા દો

  2. 2

    હવે પેન મા તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું નાખો, પછી તેમા તજ લવિંગ બાદીયા તમાલપત્ર નો વઘાર કરો તેમાં લીમડા ના પાન નાખો હિંગ નાખો

  3. 3

    હવે તેમાં ડુંગળી ની ગ્રેવી નાખો તે સંતળાઈ જાય પછી ટામેટાં ની ગ્રેવી નાખો તે સંતળાઈ જાય પછી આદુ મરચાં ની પેસ્ટ નાખો પછી તેમાં બટેટા ની ચિપ્સ નાખો

  4. 4

    હવે તેમાં મરચું પાઉડર હળદર ધાણા જીરું પાઉડર મીઠું નાખો પછી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો હવે તેને ચડવા દો

  5. 5

    હવે તેમાં લસણ નાખો હવે તેને ઢાંકી ને ચડવા દો

  6. 6

    એક કલાક જેવું ચડવા દો લસણ ચડી જાય પછી તેમાં લીંબુ ખાંડ ગરમ મસાલો ઉમેરો પછી લીલા ધાણા નાખી પીરસો

  7. 7

    આ શાક ને તમે બાજરી ના રોટલા સાથે ખાઈ શકો છો તો તયાર છે કાઠીયાવાડી. આખા લસણનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275
પર

Similar Recipes