કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર રબડી (Paneer rabdi recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર રબડી (Paneer rabdi recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર રબડી (Paneer rabdi recipe in gujarati)

Maisha Ashok Chainani
Maisha Ashok Chainani @maishacookery

ઉત્તર ભારતમાં બે વસ્તુઓના સ્વાદ ખુબ જ વખણાય છે એક રબડી અને બીજું પનીર. તો મને વિચાર આવ્યો કે આ બંને વસ્તુઓ ને ભેગું કરીને કંઈક નવીન વાનગી બનાવું.
તો ચાલો આજે આપણે બનાવીએ ઉત્તર ભારતની પ્રખ્યાત પનીર રબડી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦-૪૦ મિનિટ
૨-૩ લોકો માટે
  • ૧લીટર દૂધ
  • ૧ કપખાંડ
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ઈલાયચી પાઉડર
  • ૮-૧૨ પિસ્તા ની કતરણ
  • ૮-૧૨બદામ ની કતરણ
  • ૮-૧૦ કેસર
  • મિલ્ક પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કઢાઈમાં દૂધ લઇ તેમાં ઈલાયચી પાઉડર અને કેસર ઉમેરી ધીમા ગેસ પર ઉકળવા દેવું.

    પનીર રબડી (Paneer rabdi recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં ઠંડુ દૂધ લઇ મિલ્ક પાઉડર ઉમેરી તેને મિક્સ કરો જેથી કરીને મિલ્ક પાઉડર ની ગાંઠ ના થાય અને ધીમે હલાવતા જાવ જેથી કરી ને દૂધ કઢાઈ ના તળિયે ના ચોંટે.

    પનીર રબડી (Paneer rabdi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં પનીરને છીણીને ઉમેરો.

  4. 4

    દૂધ ૩/૪ ભાગનું થઈ જાય ત્યારે તેમાં ખાંડ, ચારોલી,પિસ્તા અને બદામ ઉમેરો.

    પનીર રબડી (Paneer rabdi recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રબડી ને કોઈ સર્વિંગ બાઉલમાં લઈ તેની ઉપર બદામ,પિસ્તા,કેસર થી ગાર્નીશિંગ કરો.

  6. 6

    તૈયાર છે ઉત્તર ભારતની પ્રખ્યાત પનીર રબડી.

  7. 7

    #નોર્થ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Maisha Ashok Chainani
Maisha Ashok Chainani @maishacookery
પર August 31, 2020 13:32

ટિપ્પણીઓ (2)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
September 20, 2020 11:48
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer રબડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો બીટ બાઇટ્સ  (Choco Beet bites recipe in gujarati)
  2. હોમમેઇડ બ્રેડ(Homemade Bread Recipe In Gujarati)
  3. પંજાબી મલાઈ લસ્સી(punjabi malai lassi recipe in gujarati)
  4. ઢાબા સ્ટાઇલ પનીર મસાલા અને નાન (Dhaba style paneer masala & naan recipe in gujarati)
  5. ચીઝ પાસ્તા(Cheese Pasta Recipe In Gujarati)
  1. ચૂરમાના લાડુ(churma ladu recipe in gujarati)
  2. પોટેટો ટ્વીસ્ટર, (patato twister recipe in gujarati)
  3. હુંઝા ચા  (HUNZA tea recipe in gujarati)
  4. બિસ્કિટ મસાલા ભાખરી(bhakhri recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13540356
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close