ચૂરમાના લાડુ(churma ladu recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ બાંધવા માટે જરૂર મુજબ નવશેકું ગરમ પાણી લો.
- 2
ત્યારબાદ ઘઉંનો કરકરો લોટ લઈ તેમાં મોણ માટે તેલ ઉમેરી બરાબર મિકસ કરી નવશેકા પાણીથી ભાખરી જેવો લોટ બાંધી લો.
- 3
લોટના થોડા મોટા લુવા કરી જાડી ભાખરી વણીને તવી પર મીડીયમ આંચે શેકી લો.
- 4
ભાખરી શેકાઈ જાય એટલે તેના ટુકડા કરી મિક્સર માં ક્રશ કરી ચૂરમુ બનાવી લો.
- 5
હવે એક કડાઈમાં ઘી લઈ ગરમ થાય એટલે તેમાં છીણેલો ગોળ ઉમેરી બરાબર મિકસ કરી ગોળ ઘી માં સરસ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો. (ગોળ પસંદ પ્રમાણે વધારે - ઓછો કરી શકાય.)
- 6
તૈયાર કરેલા ઘી - ગોળના પાક ને ચૂરમા માં ઉમેરી બરાબર હલાવી લઈ તેમાં જાયફળ પાઉડર, ઈલાયચી પાઉડર, સૂકી દ્રાક્ષ અને ડ્રાય ફ્રૂટ ઉમેરી મિક્સ કરી લાડુ વાળી લો, તેના પર ખસખસ ભભરાવી લો. (ઘી ઓછું લાગે તો જરૂર મુજબ ઉમેરી લેવું.)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરીયો લાડુ (ગણેશ ચતુર્થી સ્પેશ્યલ)
#MDCમધર્સ ડે ચેલેન્જમાય રેસીપી ઈબુક#RB5વીક 5પોસ્ટ :5ગણેશ ચતુર્થી સ્પેશ્યલમારા પિયર ના ઘરે જમણી સૂંઢના ગણપતિજી બિરાજે છે તો ચોથ ના દિવસે મારા બા હમેશા ભાખરિયો લાડુ બાપ્પા ને ભોગમાં ધરાવતા ,મને આજ પણ હજુ તે લાડુનો સ્વાદ યાદ છે ,મારા બા જેવી રસોઈ બનાવતા તેવી રસોઈ આજ સુધી બનતી નથી ,ઘણી કોશિશ કરી પણ તે સ્વાદ મીઠાશ આવતા જ નથી તેની હથરોટીમાં અમારા પ્રત્યેનો ભારોભાર વાત્સલ્યભાવ પ્રગટ થતો ,હું મારા દીકરાને પણ આવો લાડુ બનાવી ખવરાવતી ,,ખરેખર મન હાથની રસોઈ બહુ યાદ આવે છે , Juliben Dave -
-
-
-
-
ચૂરમાના લાડુ (Churma na Ladu Recipe In Gujarati)
ગણેશ ચતુર્થીને દિવસે ગણેશજીને ખાસ ભોગ ધરાવવા માટે બનાવવામાં આવતી વાનગી એટલે લાડુ... તો ગણેશજી માટે ખાસ આજે ચુરમાના લાડુ બનાવવાની છું.... Happy Ganesh chaturthi....🙏🙏🙏🙏🙏#GC #ઑગસ્ટ Ankita Solanki -
-
-
-
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
-
-
-
-
ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
#GC કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગણપતિ દાદા ને યાદ કરીએ છીએ તો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે સૌ પ્રથમ આપણે વિઘ્નહર્તા દેવ ને લાડુનો પ્રસાદ ધરીશુ. kinjal mehta -
-
-
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#Gcઆજે ગણેશ ચતુર્થી છે તો અમારા ઘરે ગણપતિ દાદાની પૂજા કરી પ્રસાદીમાં ચુરમાના લાડુ બનાવ્યા છે .જેમાં મેં ઘઉંનો કરકરો લોટ,ગોળ, ડ્રાયફ્રુટ અને ઘી થી લચપચતા લાડુ તૈયાર કર્યા છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
રેશમી ચૂરમા ના લાડુ(Reshmi Churma Ladu recipe in gujarati)
#GCગણેશજી ને પ્રિય મોદક અને લાડુ.. મેં બાપ્પા ને પસંદ આવે એવા લાડુ બનાવ્યા.. આ લાડુ છે તો ચૂરમાના જ ..પણ મખમલ જેવા સોફ્ટ હોય ખાવા માં એટલે તેને રેશમીયા ચૂરમા ના લાડુ કહી શકાય.મને ચૂરમાના ગોળ ના લાડુ જ ભાવે. અને એ પણ રેશમીયા ચૂરમાના લાડુ Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
-
ચુરમાના લાડુ (Churma na ladu Recipe in Gujarati
#GCઘંઉ,ગોળ અને ઘી ના સંગમ વડે બનેલી વાનગી ભાગ્યે જ કોઈ વ્યક્તિને ન ભાવતી હોય. કારણકે we તો ભગવાનની પણ પ્રિય વાનગી છે.લાડુ. મને તો આ જ્યારે બંને ત્યારે જ ખાવાના બહુ ગમે છે. Urmi Desai -
ચૂરમાં ના લાડુ (churma na ladu recipe in gujarati)
#gc આજ ના આ પાવન અવસર પર cookpad ની ટીમ અને બધા મેમ્બર્સ ને મારા અને મારા પરિવાર તરફથી #HappyGaneshChaturthi... Tejal Rathod Vaja -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13540312
ટિપ્પણીઓ (2)