કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#નોર્થ
પનીર ની ઘણી બધી વેરાઇટી બને છે મે અહીં છોકરાઓને ભાવે અને એમને કય અલગ લાગે એટલે પનીર લોલીપોપ બાઇટ્સ બનાવ્યા છે. ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે.

#નોર્થ
પનીર ની ઘણી બધી વેરાઇટી બને છે મે અહીં છોકરાઓને ભાવે અને એમને કય અલગ લાગે એટલે પનીર લોલીપોપ બાઇટ્સ બનાવ્યા છે. ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ
  • લોટ માટે
  • 2 કપમેંદો
  • 1 ચમચીબીટ નો રસ (કલર માટે)
  • જરૂર મુજબપાણી
  • 2 ચમચીતેલ (મોણ માટે)
  • 1/4 ચમચીઅજમો
  • સ્વાદાનુસારમીઠું
  • તેલ તળવા માટે
  • ફિલીંગ માટે મસાલો
  • 200 ગ્રામપનીર
  • 2 નંગઓરેન્જ ગાજર
  • 1 નાની વાટકીકોર્ન
  • 2 ચમચીચીઝ
  • 2 નંગલીલાં મરચાં
  • 1/2 ચમચીલસણ ઝીણું કટ કરેલું
  • 1/4 ચમચીમિક્સ હર્બસ
  • 1/4 ચમચીચીલી ફ્લેક્સ
  • 1/4 ચમચીઓરેગાનો
  • 1/4 ચમચીમરી પાઉડર
  • 1/2 ચમચીલીંબુ નો રસ
  • 1/2 ચમચીતેલ
  • જરૂર મુજબથોડાં લીલા ધાણા
  • મેંદા ની સ્લરી માટે
  • 1 ચમચીમેંદો
  • 2 ચમચીપાણી
  • લીલી ચટણી
  • 1 જુડીલીલાં ધાણા
  • 1 નંગલીલું મરચું
  • 1/2 ચમચીલીંબુ નો રસ
  • 1 ચમચીસીંગદાણા
  • ટુકડોનાનો આદું નો
  • 3 નંગબરફ ના ટુકડા
  • 1/4 ચમચીશેકેલું જીરું પાઉડર
  • સ્વાદાનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પેહલા બીટ ને ધોઈને છાલ ઉતારી 5થી 8 મિનિટ સુધી સ્ટીમ કરી લો. ઠંડુ થયા બાદ તેને મિકસી માં પીસી લો. એક કોટન રૂમાલ માં લઈ તેનો રસ કાઢી લો. સરસ પિંકેસ્ટ રેડ કલર મળશે.

    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટ બાંધી લેવાનો. એના માટે એક બાઉલ માં 2 કપ મેંદો ચાળીને લઇ લો. તેમાં અજમો,મીઠું અને મોણ ઉમેરી મિક્સ કરી લો.

    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે આમાં થોડું તેલ નાખી મસળી ને 20 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દો.
    લોટ રેસ્ટ કરે ત્યાં સુધી ફિલીંગ નો મસાલો રેડી કરી લેવાનો

    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફિલીંગ ના મસાલા ની રીત:-

  5. 5

    ગાજર ને ધોઈને છાલ ઉતારી છીણી લો. પનીર હાથ વડે મસળીને મેસ કરી લો. લીલા મરચાં,લસણ અને લીલાં ધાણા ઝીણા સમારી લો.
    હવે પેન માં થોડું તેલ લઇ ગરમ થાય પછી તેમાં લસણ અને મરચાં ઉમેરી લો. થોડું સેકાય પછી તેમાં ગાજર અને કોર્ન ઉમેરી સેકો.

    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગાજર થોડા સેકાય પછી એમાં પનીર ઉમેરી લો. 2 મિનિટ સાંતળો પછી એમાં સ્વાદ મુજબ મીઠું, મિક્સ હર્બસ, ચીલી ફ્લેક્સ,ઓરેગાનો અને કશ્ કરેલી મરી ઉમેરી મિક્સ કરી લો.
    હવે એમાં લીલાં ધાણા અને લીંબુ નો રસ ઉમેરી લો. ગેસ બંધ કરી દો. થોડું ઠંડું થાય પછી એમાં ચીઝ ઉમેરી મિક્સ કરી લો. તૈયાર છે ફિલીંગ માટેનો મસાલો.

    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મેંદા ની સ્લરી માટે 1 વાટકી માં મેંદો લઈ તેમાં પાણી ઉમેરી ગાંઠ ના પડે એ રીતે મિક્સ કરી લો.

    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    લીલી ચટણી માટેની રીત:-
    મિક્સી જાર માં લીલાં ધાણા, મરચાં, આદું,બરફ ના ટુકડા,સીંગદાણા,શેકેલો જીરું પાઉડર,લીંબુ નો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લો. તૈયાર છે લીલી ચટણી.

    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ બનાવવા માટે ની રીત:-
    (1) લોટ ને મસળીને એમાંથી લુવા બનાવી લો. પછી તેમાંથી મોટી રોટલી વણી લો
    (2) હાર્ટ સેપ કટર થી રોટલી માંથી હાર્ટ સેપ કાપી લો. હવે એક હાર્ટ માં બનાવેલું પનીર નું ફિલીંગ મૂકી ધાર પર (છેડે)
    મેંદા ની સ્લરી લગાવી ઉપર બીજું હાર્ટ મૂકી હાથ વડે પ્રેસ કરી લો.
    (3) આને ફોક વડે પ્રેસ કરી લો તૈયાર છે હાર્ટ શેપ. આમાં લાકડી ની સ્ટિક નાખી લોલીપોપ તૈયાર કરી લો. આ રીતે બધા
    હાર્ટ સેપ પનીર લોલીપોપ તૈયાર કરી લો.

    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો

  10. 10

    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    પોટલી બાઇટ્સ બનાવવા માટે
    એક લુવો લઈ તેને ગોળ નાની રોટલી વણી લો. તેના પર 1 ચમચી ફિલીંગ મૂકી ચપટી ભરતાં વાળી લો. ઉપર બધી ચપટી વાળો ભાગ ભેગો કરી ચોંટાડી દો ઉપર લવિંગ ભરાવી દો જેથી તળતી વખતે ખુલે ના.

    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    રોઝ સ્ટિક બનાવવા માટે
    એક લુવો લઈ મોટી રોટલી વણી લો. હવે તેમાંથી ગોળ કટર વડે નાની નાની રીંગ કાપી લો. આ રિંગ ને એક ઊભી લાઈન માં એક ઉપર એક મૂકી (હાફ ભાગ દેખાય એ રીતે મૂકવી) રોલ કરી લો. રોઝ તૈયાર થશે. વચ્ચે થી કટ કરી લો એક માંથી 2 રોઝ તૈયાર થઈ જશે.

    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો

  13. 13

    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    હવે તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. આંચ મીડિયમ પર રાખવી. તેલ ગરમ થાય પછી હાર્ટ સેપ લોલીપોપ તળી લો. બંને બાજુ થી થોડો કલર ચેન્જ થાય એટલું તળવું. પોટલી પણ આ રીતે મિડિયમ આંચ પર જ તળવાની છે. આ રીતે રોઝ પણ તળી લો.

    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો

  15. 15

    તૈયાર છે હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ

    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો

  16. 16

    હાર્ટ સેપ પનીર લોલીપોપ બાઇટ્સ (heart shape paneer lolipop bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
પર August 31, 2020 17:52
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
September 03, 2020 14:27
Yammy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer લોલીપોપ બાઇટ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો બીટ બાઇટ્સ  (Choco Beet bites recipe in gujarati)
  2. હોમમેઇડ બ્રેડ(Homemade Bread Recipe In Gujarati)
  3. પંજાબી મલાઈ લસ્સી(punjabi malai lassi recipe in gujarati)
  4. જાલમુરી મસાલા પાઉડર (Jhalmuri masala powder recipe in gujarati)
  5. ઢાબા સ્ટાઇલ પનીર મસાલા અને નાન (Dhaba style paneer masala & naan recipe in gujarati)
  1. સ્વીટ કોર્ન પેટિસ સબ્જી(Sweet Corn Pettesh Sabji Recipe In Gujarati)
  2. ઘઉં અને બાજરીના લોટની બિસ્કીટ ભાખરી(Ghau ane Bajari Na Lot Ni Biscuit Bhakhari Recipe In Gujarati)
  3. પાઈનેપલ કોકોનટ ચોકોલેટ ઓરેન્જ કેક (Pineapple coconut and chocolate orange cake Recipe In Gujarati)
  4. ધૂસકા  (ઝારખંડ સ્પેશ્યિલ)(Dhuska Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13541835
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close