ચીઝ મગ ઢોસા(Cheese Mag Dosa Recipe In Gujarati)

bijal muniwala @cook_25980872
મારા બાળકોને મગ ન ભાવે તો આજે મે પલાળેલા મગ માં ચોખા મિક્ષ કરીને ઢોસા બનાવ્યા ,સાચે જ એકદમ yummy test આવ્યો.
ચીઝ મગ ઢોસા(Cheese Mag Dosa Recipe In Gujarati)
મારા બાળકોને મગ ન ભાવે તો આજે મે પલાળેલા મગ માં ચોખા મિક્ષ કરીને ઢોસા બનાવ્યા ,સાચે જ એકદમ yummy test આવ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને મગ ને 3 થી 4 કલાક માટે પલાળો.
- 2
પછી તેને મિક્ષર જાળ માં લઇ નેઆદુ,લસણ,મરચા,મીઠું અને જરુર મુજબ પાણી લઈ ને સ્મૂથ ખીરૂં તૈયાર કરવું.(આમાં તમારી પાસે રાંધેલો ભાય હોય તોએ પણ મિક્ષ કરી શકાય.)
- 3
પછી તેખીરૂ ને ઢોસા ની જેમ પાથરવું, તેમાં માયોનીઝ,ટોમેટો કેચપ,ચાટ મસાલો, અને ચીઝ નાંખવું.
- 4
તો તૈયાર છે ચીઝી મગ ઢોસા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13552452

ટિપ્પણીઓ (2)