કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણા બટાકા નું શાક (Rigan Batata nu shak recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણા બટાકા નું શાક (Rigan Batata nu shak recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણા બટાકા નું શાક (Rigan Batata nu shak recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

#ફટાફટ

#ફટાફટ

વધુ વાંચો

રીંગણા બટાકા નું શાક (Rigan Batata nu shak recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

#ફટાફટ

#ફટાફટ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 minutes
2 લોકો
  • 2 નંગમીડીયમ સાઈઝ ના બટાકા
  • 3 નંગમીડીયમ સાઈઝ ના રીંગણા
  • 1 નંગમીડીયમ સાઈઝ ટામેટા
  • 3 ચમચીતેલ વઘાર માટે
  • 1/2 ચમચીનાની રાઇ વઘાર માટે
  • ચપટીહીંગ વઘાર માટે
  • 1/4 ચમચીમેથી વઘાર માટે
  • 1 ચમચીનાની હડદર
  • 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  • 2-3 ચમચીલાલ મરચું પાઉડર તીખાશ મુજબ
  • 1 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ગોળ
  • 2 નંગસૂકાં લાલ મરચાં વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    સૌ પ્રથમ રીંગણા બટાકા ને ધોઈ ને સમારી લો.

    રીંગણા બટાકા નું શાક (Rigan Batata nu shak recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ એક કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં રાઇ, મેથી, હીંગ અને સૂકા લાલ મરચાં ઊમેરી વઘાર કરો. પછી તેમાં સમારેલા રીંગણા બટાકા ઊમેરી હલાવી જરૂર મુજબ પાણી ઊમેરી હલાવી ઠાંકણ ઠાંકી ચઢવા દો.

    રીંગણા બટાકા નું શાક (Rigan Batata nu shak recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આશરે 10 થી 15 મીનીટ સુધી ચઢવા દીધાં બાદ તમે જોશો તો રીંગણા બટાકા ચઢી ગયા હશે. પછી તેમાં સમારેલા ટામેટા, હડદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, આદુ લસણ ની પેસ્ટ, મીઠું સ્વાદ અનુસાર, ગોળ ઊમેરી હલાવી દો.

  4. 4

    જરૂર લાગે તો ફરી તેમાં થોડું પાણી ઊમેરી હલાવી દો થોડી વાર ચઢવા દો.

  5. 5

    ગ્રેવી થોડી જાડી થાય એટલે ગેસ ની ફલેમ બંધ કરી સવિઁગ બાઉલ માં કાઢી સવઁ કરો. આ શાક તમે ખીચડી, રોટલી, ભાખરી, પરોઠા સાથે ખાઈ શકાય છે.

    રીંગણા બટાકા નું શાક (Rigan Batata nu shak recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ શાક ને તમે કુકર માં પણ બનાવી શકાય છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
પર September 02, 2020 16:04
Vadodara
cooking is an art
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
September 03, 2020 05:34
Sars
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમ મેઇડ ખારી(HomeMade khari Recipe In Gujarati)
  2. ગાંઠીયા (જારાથી પાડેલા)(Ganthiya Recipe In Gujarati)
  3. ડ્રાય મંચુરિયન(dry manchurian recipe in gujarati (
  4. દહીંવડા(dahivada recipe in gujarati)
  5. ખાંડવી(khandvi recipe in Gujarati)
  1. સેવઉસળ(sev usal recipe in gujarati)
  2. ફુલાકા રોટલી (fulka rotli gujarati recipe)
  3. ક્રીસ્પી બ્રેડ સ્ટીક (crispy bread sticks recipe in Gujarati)
  4. સુકી ચોળી નું શાક (shuki choli recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13555133
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close