રેડ પાસ્તા(Red pasta recipe in gujarati)
Wednesday
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં પાસ્તા ને પાણી મા બાફો. બહુ બફાઈ ન જાય તેનુ ધ્યાન રાખો. બફાઈ ગયા બાદ તેના પર ઠંડુ પાણી નાખો. અને એક ચમચી તેલ નાખો જેથી પિસ્તા એકબીજા ને ચોટે નહીં.
- 2
તેને સાઈડ મા મુકી રાખો. એક બાજુ ટામેટાં બાફો. ઠંડુ થાય પછી તેની ગરેવી કરો.
- 3
એક પેન મા તેલ મુકો. તેમા ટામેટાં ની gravi નાખી સાંતળો.થોડા કેપ્સીકમ નાખી સાંતળો.
- 4
તેમા બાફેલા પાસ્તા નાખો. પછી તેમા મેયોનીઝ,2 tbsp પીઝા-પાસ્તા સોસ,1 tbsp ટોમેટો કેચપ,1/2 ચમચી ઓરેગાનો,1/2 ચમચી ચિલી ફલેક્ષ,1/2 કાશ્મીરી લાલ મરચુ,ચપટી હળદર,મીઠું, નાખો. બરાબર મીક્ષ કરો..
- 5
ગરમ ગરમ સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13555813




ટિપ્પણીઓ (2)