કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#KS6
આજે હું આપની સાથે દુધી ની વાનગી લઈને આવી છું.. કેમ કે દુધી નાનાથી મોટા લઈને દરેક વ્યક્તિના શરીર માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે દુધી આપણને બધાને ઠંડક આપનારી છે. અને દુધી નુ શાક ફરાળમાં પણ ખાઈ શકાય છે. અને દુધી માંથી ઘણી બધી વાનગીઓ આપણે બનાવીએ છીએ. જે તમે cookpad ના માધ્યમથી જોઈ શકો છો અને શીખી પણ શકો છો.. તો ચાલો આજે જોઈએ દુધી બટાકા નુ શાક......,

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
5 લોકો માટે
  1. --- દુધી બટાકા નુ શાક બનાવવા માટે----
  2. 500 ગ્રામદુધી
  3. 1મીડિયમ સાઇઝના બટાકો
  4. --- શાક બનાવવા માટે---
  5. 2ચમચા તેલ
  6. ૧ ચમચીનાની રાઈ
  7. 1 ચમચીનાની જીરું
  8. 1તમાલપત્ર
  9. 1સૂકું લાલ મરચું
  10. 4- 5લીમડાના પાન
  11. 1 ચમચીલસણ ટામેટાં ની લાલ ચટણી
  12. જરૂર પૂરતું આદુ નું ખમણ
  13. ચપટીહિંગ
  14. 1/4 ચમચી મેગી મસાલો
  15. સ્વાદમુજબ મીઠુ
  16. -- ગાર્નીશિંગ માટે----
  17. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધીને સરખી રીતે ધોઈ છાલ ઉતારી કટકા કરી લો.. બટાકાને પણ સરખી રીતે ધોઈ છાલ ઉતારી લો.. અને બટાકાના પણ કટકા કરી લો.....

    દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેને કુકર માં બાફી લો... અને વઘાર માટે ની સામગ્રી તૈયાર કરી લો. પછી એક તપેલી માં વઘાર કરી લો
    પછી તેમાં લસણ ટામેટાં ની ચટણી ઉમેરો.

    દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં આદુ ખમલેલું ઉમેરો.... પછી તેમાં બાફેલું શાક ઉમેરો..પછી બધા મસાલા ઉમેરો.

    દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી સર્વિગ બાઉલ માં લઇ સર્વ કરો....

    દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    દુધી બટાકાનુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર April 08, 2021 13:22

ટિપ્પણીઓ (2)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
April 13, 2021 12:16
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સેફ્રોની (Saffrony Recipe In Gujarati)
  2. પીનાટા સરપ્રાઈઝ કેક (Pinata Surprise Cake Recipe In Gujarati)
  3. વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
  4. ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ સ્ટ્રોબેરી મઠો (Instant Strawberry Matho Recipe In Gujarati)
  1. ચીઝ રાઈસ (Cheese Rice Recipe In Gujarati)
  2. ગુજરાતી ઢોકળી(Gujarati Dhokli Recipe In Gujarati)
  3. વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
  4. સેફ્રોની (Saffrony Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13559085
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close