સમોસા(Samosa Recipe In Gujarati)
સમોસા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ના લોટ માં મીઠું અને અજમો નાખવો અને ૧ ચમચી તેલ નાખી ને લોટ બાંધવો ૧૦ થી ૧૫ મિનિટ સુધી રહેવા દો.
- 2
બાફેલા બટાકા લઈને માવો તૈયાર કરો આ માવાને ઠંડો થવા દો. હવે એને એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી, મરચાં નાખીને હલાવો પછી તેમાં બટાકા નો તૈયાર કરેલો માવો નાખીને હલાવો પછી લાલ મરચું, હળદર, ધાણાજીરું નાખી હલાવો.
- 3
આ માવાને લોટ બાંધેલી રોટલી બનાવી તેમાં ભરી નાખો. અને સરખી રીતે સમોસા જેવો આકાર આપો. અને કોર માં સહેજ પાણી લગાવવું. અને ૧૦ મિનિટ રાખી મૂકવું અને પછી તળી ને કાઢી લો. અને પછી લાલ ચટણી લિલી ચટણી,સેવ,ડુંગળી થઈ ગાર્નિશ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13563039




ટિપ્પણીઓ (2)