ચુરમા ના લાડુ(Churma Na Laddu Recipe In Gujarati)
#શુક્રવાર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ મા તેલ નાખી ગરમ પાણી એથી મુઠીયા વળતો લોટ બાંધી તે મુઠીયા ઘી મા તળો.
- 2
હવે તે ઠરે અટલે તેનો ભુકો કરી તેમાં ઇલાયચી જાઈફળ ખસખસ બદામ ગોળ નાખી મિક્સ કરો.ગોળ ના ગાંગડા ના રહે તેમ મિક્સ કરવું.
- 3
હવે તેમા ગરમ ધી નાંખી લાડુ વાળો.તેના પર ખસખસ લગાવો.તો તૈયાર છે લાડુ.
- 4
આ રીતે લાડુ બનાવાથી ખુબ જ સોફટ થશે.તમે ગોળની પાયો કરી ને પણ નાખી શકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13569950





ટિપ્પણીઓ