ઢોકળાં(dhokala recipe in gujarati)

Ena Joshi @cook_22352322
ઢોકળાં(dhokala recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ દાળ ચોખા ને ધોઈ ને 5/6 કલાક સુધી પલાળી રાખો પછી તેને એક મિક્સર જારમાં ક્રશ કરી લો તેમાં થોડું દહીં નાખી દો.
- 2
મીઠું અને સોડા નાખી બરાબર હલાવી લો હવે ઢોકળાં નાં કૂકર માં પાણી નાખી તેને ગેસ પર ઉકળવા દો પછી એક થાળી માં તેલ લગાડી તેમાં ખીરું પાથરી દો. ઉપરથી થોડું લાલ મરચું છાંટી દો.
- 3
હવે તેને કૂકર માં મૂકી 10 મીનીટ સુધી સ્ટિમ થવા દો. પછી થોડા ઠંડા પડે એટલે તેનાં કાપા કરી લો.તેલ અને ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13595454









ટિપ્પણીઓ (5)