ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)

Anupama Mahesh
Anupama Mahesh @anupama

ચોકલેટ વેનીલા કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.
દેખાવમાં પણ સુંદર દેખાય છે.
તેનો દેખાવ ઝીબ્રા જેવો દેખાય છે.
#સપ્ટેમ્બર

ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)

ચોકલેટ વેનીલા કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.
દેખાવમાં પણ સુંદર દેખાય છે.
તેનો દેખાવ ઝીબ્રા જેવો દેખાય છે.
#સપ્ટેમ્બર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપતેલ
  3. ૧/૨ ટેબલ સ્પૂનવેનિલા એસેન્સ
  4. ૧/૨ કપખાંડ
  5. 2 ટેબલ સ્પૂનકોકો પાઉડર d
  6. ૧/૨ કપદૂધ
  7. ૧ ટેબલસ્પૂનબેકિંગ પાઉડર
  8. ૧/૨ ટેબલ સ્પૂનબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક બાઉલમાં તેલ નાંખવું,ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરો.પછી તેમાં દૂધ નાખી હલાવો.

  2. 2

    ત્યારબાદ તેમાં બેકિંગ પાઉડર,અને બેંકિગ સોડા નાખી ખૂબ ફીણો. ત્યારબાદ તેમાં કોકો પાઉડર નાખો.

  3. 3

    છેલ્લે મેંદો નાખી કેક નું ખીરું તૈયાર કરો. આ દરમિયાન એક કૂકર માં નીચે જાળી મૂકી ઢાંકણ માં થી સિટી ને રીંગ કાઢી ગરમ કરવા મૂકવું.

  4. 4

    આ મિશ્રણ ને ખુબ હલાવી બે ભાગમાં કરવાનું એક ભાગમાં કોકો પાઉડર નાખવાનું.સાથે થોડું દૂધ નાખવાનું એટલે બંને બેટર સરખા રહે. હવે એક કેક પેન અથવા એલ્યુમિનિયમની તપેલી લો.

  5. 5

    તેમાં નીચે મેંદો પાથરવો,અને સફેદ પેપર પાથરવું.હવે તેમાં એક ચમચો કોકો પાઉડર વાળું ખીરું પાથરવું તેની ઉપર બીજું ખીરું પાથરવું. એમ એક પછી એક પાથરવું એટલે એક ડિઝાઇન તૈયાર થશે.

  6. 6

    આ ડિઝાઇન કરેલા બેટર ને ટુથપીક થી લીટી દોરવાની જ્યાં થી પૂરી થઈ ગઈ હોય લીટી ત્યાંથી પાછી ચાલુ કરવાની.એમ ઝીબ્રા જેવો આકાર થશે.

  7. 7

    ૪૦, ૪૫ મિનિટ લાગશે. ત્યારબાદ તૈયાર છે. કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupama Mahesh
Anupama Mahesh @anupama
પર

Similar Recipes