મસાલા કોર્ન (masala corn recipe in gujarati)

Bhagat Urvashi @cook_26134363
#સપ્ટેમ્બર મસાલા sweet corn મારી daughter ની ફેવરીટ રેસીપી અને ઝ પણ બને
મસાલા કોર્ન (masala corn recipe in gujarati)
#સપ્ટેમ્બર મસાલા sweet corn મારી daughter ની ફેવરીટ રેસીપી અને ઝ પણ બને
રાંધવાની સૂચનાઓ
- 1
1 મકાઈ લો એને વચ્ચે થી કટ કરીને ટુથ સીટીક લેઈ તે ના માપ પ્રમાણે મકાઈ દાણા મા ટુથ સીટીક નાખી મકાઈ ના દાણા કાઢી લો
- 2
1 તપેલીમાં પાણી ગરમ કરી 2-3 મિનિટ રાખી
- 3
ઠંડા કરી એમાં મકાઈ નો લોટ અને ચોખાનો લોટ ઉમેરો
- 4
અને ફાસ્ટ ગેસ પર તડી લો અને કાઢી લો
- 5
પછી એમાં મસાલા હળદર ચાટ મસાલા લાલ મરચું મીઠું નાખીને મિક્ષ કરીને લીબું નો રસ નાખો અને ટેસ્ટી રેસીપી તૈયાર થઈ ગઇ છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13595852

ટિપ્પણીઓ (2)