ચોકોલેટ પેંડા (Chocolate penda Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13629930
કઢાઈમાં ખાંડ નાખી તેની ચાસણી (૧તાર) બનાવી તેમાં માવો નાખો
માવો અને ચાસણી ૨૫ મીનીટ સુધી હલાવો ત્યારબાદ તેમાં ચોકલેટ પાઉડર નાખી નીચે ઉતારી લો
તેમાં ઘી નાખી તેને ઠરવા દો ઠરી જાય પછી તેના માપસરના પેંડા વાળી લો
હવે તૈયાર છે પેંડા 😋
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (4)