કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ રેસીપી મુખ્ય ફોટો

મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ

Kamini Patel
Kamini Patel @cook_25035688

#સાઈડ
આ એક ઝટપટ બની જાય તેવી વાનગી છે. નાના બાળકને નવું નવું બનાવી ને આપીએ ને તો તેને બહુ ગમે એમાં ય બિસ્કિટ ને કંઈક અલગ રીતે બનાવી ને આપીએ ને તો બહુ ખુશ થઇ જાય તો મેં આજે મોનેકો સેવ નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  • ૪ નંગબાફેલા બટાકા
  • મોનેકો બિસ્કિટ
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧ નંગ ટામેટા સમારેલી
  • ૧ નંગડુંગળી સમારેલી
  • ૧/૨ ચમચીચાટ મસાલો
  • ૧ ચમચીલીલા મરચા ની પેસ્ટ
  • સેવ જોઈએ તે મુજબ
  • ટામેટો સોસ જરૂર મુજબ
  • ૧ ચમચી ધાણા જીરું પાઉડર
  • ૧/૨ ગરમ મસાલો
  • ખાંડ સ્વાદ મુજબ
  • 1/2 ચમચી લીંબુ નો રસ
  • 1 ચમચી કોથમીર સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા બાફી લો પછી એક બાઉલમાં બાફેલા બટાકા મેશ કરી લો. ને પછી તેમાં ડુંગળી, ટામેટું,ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ધાણા જીરું, લીલા મરચા ની પેસ્ટ, કોથમીર, અને મીઠું નાખી બધું મિક્સ કરી લેવું.

    મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ રેસીપી સ્ટેપ1ફોટો
    મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ રેસીપી સ્ટેપ1ફોટો
    મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ આ બટાકા ના માવા ના નાના ગોળ લુવા બનાવી લો

    મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ મોનાકો બિસ્કિટ લો તેના પર તૈયાર બટાકા ના માવા નો લુવો મુકો ને તેની પર બીજો બિસ્કિટ મૂકી દો આ રીતે બીજા બિસ્કિટ ને પણ માવો લગાવી તૈયાર કરી દો

    મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ રેસીપી સ્ટેપ3ફોટો
    મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ રેસીપી સ્ટેપ3ફોટો
    મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એ તૈયાર બિસ્કિટ પર ટામેટા નો સોસ લગાવો જેથી સેવ બિસ્કિટ ના માવા પર ચોંટી જાય ને નીચે ના પડી જાય. ત્યાર બાદ સેવ માં તૈયાર બિસ્કિટ ને ગોળ ગોળ ફેરવો ને સેવ લગાવો એ રીતે બધા બિસ્કિટ તૈયાર ને સેવ માં ફેરવી લો તો તૈયાર છે મોનેકો બિસ્કિટ સ્ટફ્ડ સેવ તેને દાડમ ના દાણા થી સજાવો

    મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ રેસીપી સ્ટેપ4ફોટો
    મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ રેસીપી સ્ટેપ4ફોટો
    મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kamini Patel
Kamini Patel @cook_25035688
પર September 15, 2020 05:40
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
September 15, 2020 08:39
Great
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોનેકો બિસ્કિટ બટેટા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
  2. ચીઝી શેઝવાન પુલઆઉટ પાંઉ/પાંવ(Cheesy schezwan pullout pau/pav Recipe In Gujarati)
  3. પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
  4. વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati)
  5. સેવ  દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)
  1. વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati)
  2. લછછા પરાઠા (Laccha paratha Recipe In Gujarati)
  3. બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
  4. હરાભરા બનારસી દમઆલુ (Harabhara Banarasi Dum Aloo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13640536
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close