કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati)

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552

# ટ્રેન્ડ આજની મારી કેકમા મે બધું જ મટીરીયલ્સ ઘરમાંથી સરળતાથી મલી રહે ને બનાવવામાં ખુબજ સહેલી છે..

# ટ્રેન્ડ આજની મારી કેકમા મે બધું જ મટીરીયલ્સ ઘરમાંથી સરળતાથી મલી રહે ને બનાવવામાં ખુબજ સહેલી છે..

વધુ વાંચો

રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati)

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552

# ટ્રેન્ડ આજની મારી કેકમા મે બધું જ મટીરીયલ્સ ઘરમાંથી સરળતાથી મલી રહે ને બનાવવામાં ખુબજ સહેલી છે..

# ટ્રેન્ડ આજની મારી કેકમા મે બધું જ મટીરીયલ્સ ઘરમાંથી સરળતાથી મલી રહે ને બનાવવામાં ખુબજ સહેલી છે..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

લગભગ કલાક
  • 1 કપમેંદો
  • 3/4 કપખાંડ પાઉડર
  • 1/2 કપ માખણ
  • 1/4 કપદૂધ
  • 1/4 કપદહીં
  • 2 ચમચી કોકો પાઉડર
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • 1/2 ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી વિનેગર
  • 1 ચમચી રેડ ફુડ કલર (બીટમાથી બનાવેલો)
  • 1 ચમચી ચોકલેટ એસેન્સ
  • 1/2 કપખાંડ સીરપ
  • 1-1/2 કપ વ્હીપ ક્રીમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

લગભગ કલાક
  1. 1

    સૌથી પહેલા મેંદા મા કોકો પાઉડર,બેકિંગ પાઉડર, સોડા નાખી બે ત્રણ વાર ચારી લેવો. ને બાજું મા રાખો.

    રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજા બાઉલમાં માખણ ને બીટ કરો. સેજ હળવું થાય એટલે તેમાં ખાંડ પાઉડર એડ કરી ને બીટ કરો. એકદમ ફલફી થઇ જાય ત્યા સુધી બીટ કરવું.

    રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ચોકલેટ એસેન્સ ઉમેરો, ફુડ કલર ઉમેરો,

    રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દૂધ મા વિનેગર નાખી ને બાજું મા રાખો થોડી વાર મા દહીં જેવું થઇ જાસે.

    રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    માખણ ને ખાંડ ના મીક્ષરમા હવે થોડો થોડો મેંદો ઉમેરતાં જાવને હલાવતા જવું જરુર લાગે તેટલું દૂધ ઉમેરો. ચમચી થી પાડો ને રીબન જેવું બેટર થવું જોયે.

    રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સાઇડમાં ઓવન દસ મીનીટ માટે પ્રિહીટ કરી લો. કેક ટીનમાં ગ્રીસ કરી ને મેંદો છાંટી લો. હવે તેમા બેટર એડ કરો. 160 ડીગ્રી તાપમાન માં 30 મીનીટ માટે બેક કરો.

    રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કેક બેક થઇ જાય એટલે સેજ ઠંડી થાય અનમોલડ કરી લો. ને જારી ઉપર ઠંડી થવા દો. બે ચાર કલાક પછી ગારનીશિંગ કરવું.

    રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ગારનીશિંગ માટે ; એક કપ વ્હીપ ક્રીમ બીટ કરો. કેક ને વચ્ચે થી કટ કરીને ત્રણ પાટ કરવા. એક કપ પાણી મા બે ચમચી ખાંડ નાખી ખાંડ સીરપ બનાવી લેવું.

    રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    કેક બોડ ઉપર કેક નો પીસ મુકી તેના પર બે ચમચી જેટલું ખાંડ સીરપ છાટવુ. બે ચમચી વ્હીપ ક્રીમ પાથરવુ. આ રીતે આખી કેક કવર કરી લેવી. થોડા ક્રીમ મા રેડ કલર એડ કરી સ્ટાર નોઝલ થી ડોટસ ની ડીઝાઇન કરો. વચ્ચે બચેલી કેક ને ક્મ્બલ કરી હાર્ટ સેઇપ આપો.

    રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તૈયાર છે આપણી એકદમ ઇઝી અને દેખાવમા ખુબજ સુંદર ને ટેસ્ટી ટેસ્ટી હોમમેડ કેક.

    રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552
પર September 19, 2020 16:26

ટિપ્પણીઓ (6)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
September 20, 2020 17:26
Waaah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 7th for ક્રીમ

Keywords

ક્રીમ કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
  2. સ્વિસ રોલ(Swiss Roll Recipe In Gujarati)
  3. મસાલા ઢોસા (Masala dosa in recipe Gujarati)
  4. ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
  5. સ્ટ્રોબેરી નટેલા કપકેક(Strawberry Nutella cupcake recipe in Gujarati)
  1. ચીઝ ઉત્તપમ (Cheese Uttpam Recipe In Gujarati)
  2. દહીં કે શોલે (ફરસાણ) (Dahi Sholay Recipe In Gujarati)
  3. પોટેટો રોસ્ટી પિઝ્ઝા (potato rosti pizza recipe in gujarati)
  4. જીરા મસાલા આલુ પરોઠા (Jeera Masala Aloo Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13672373
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close