ગુંદર પાક(Gundar paak recipe in Gujarati)

Kajal Chauhan @cook_26016750
ગુંદર પાક(Gundar paak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઓન કરી કડાઈ ગરમ કરવા મૂકો તેમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થઈ જાય તેમાં ગોળ નાખી ગોળને સેજ નરમ થાય ત્યાં સુધી ગરમ કરો.
- 2
હવે તેમા સૂંઠનો ભૂક્કો નાખી અને બધી વસ્તુ વારાફરતી એડ કરી બધું મિક્સ કરી લેવું ત્યારબાદ આપણો ગુંદર પાક તૈયાર
- 3
તૈયાર થઈ ગયેલા ગુંદર પાક અને સર્વ કરીશું.
Keywords
Similar Recipes
More Recipes
- ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
- હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
- પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
- ટોમેટો પેન કેક વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
- જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13718870










ટિપ્પણીઓ (4)