કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જલેબી(Jalebi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જલેબી(Jalebi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જલેબી(Jalebi recipe in Gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari

#trend
#પોસ્ટ ૧
આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો..

#trend
#પોસ્ટ ૧
આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો..

વધુ વાંચો

જલેબી(Jalebi recipe in Gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari

#trend
#પોસ્ટ ૧
આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો..

#trend
#પોસ્ટ ૧
આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મીનીટ
૨ લોકો
  1. ૧વાટકો મેંદો
  2. ૧ ચમચીઈનો
  3. ૧ ચમચીઘી
  4. જરૂર મુજબ પાણી
  5. ૨ વાટકીખાંડ
  6. ૨ડ્રોપ્સ રોઝ એસેન્સ
  7. પીળો ફુડ કલર અથવા કેસર
  8. તેલ તળવા માટે અથવા ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    ચાસણી બનાવવા માટેની રીત -સૌપ્રથમ એક કડાઈમાં એક વાટકો પાણી 2 વાટકી ખાંડ લઈ તેને મીડીયમ ફેલ્મ પર ઉકળવા દો.પછી તેમાં ફુડ કલર અથવા કેસર,૧-૨ ડ્રોપ્સ રોઝ એસેન્સ નાખી બરાબર ઉકાળી લો.

    જલેબી(Jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બેટર બનાવવાની રીત- સૌપ્રથમ એક બાઉલમાં મેંદો, ઘી, ઈનો નાખી ને બરાબર હલાવી લો.હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને મીક્સ કરો.બેટર ને બહુ જાડું કે પતલુ ના થાય તેનું ધ્યાન રાખવું.એટલા માટે પાણી થોડું થોડું ઉમેરવું.

    જલેબી(Jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જલેબી(Jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બેટર ને એક બોટલ અથવા કોથળીમાં ભરી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ બરાબર ગરમ કરો. હવે તેમાં જલેબી બનાવી લો. ગેસ મીડીયમ ફેલ્મ પર તળી લો.

    જલેબી(Jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પછી તળેલી જલેબી ને ચાસણી મા બરાબર ડુબાડી દો અને તેને ૧,૨ મીનીટ ચાસણી મા રવા દો. ૧.૨ પછી એક પ્લેટમાં કાઢી લો અને ગરમ ગરમ સર્વ કરો.

    જલેબી(Jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જલેબી(Jalebi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
પર September 26, 2020 12:28
Navsari

ટિપ્પણીઓ (8)

Hetal Modi
Hetal Modi @cook_25327289
September 28, 2020 17:34
Thank you Dakha
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
  2. હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
  3. પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
  4. ટોમેટો પેન કેક‌ વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
  5. જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
  1. મગ ના પેનકેક(Moong pan cake recipe in Gujarati)
  2. બનાના કેન્ડી(Banana candy recipe in Gujarati)
  3. ગુલાબજાબુ(Gulab jambu recipe in Gujarati)
  4. જલેબી(Jalebi Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13720080
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close