કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંદુવડા(Mendu vada recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંદુવડા(Mendu vada recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંદુવડા(Mendu vada recipe in Gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#trend

#trend

વધુ વાંચો

મેંદુવડા(Mendu vada recipe in Gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#trend

#trend

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫-૨૦ મિનીટ
૨ - ૩ વ્યક્તિઓ માટે
  • ૧ કપ- અડદ દાળ
  • ૨ ચમચી- રવો
  • ૧ નંગ- સમારેલી ડુંગળી
  • ૨ નંગ- જીણા સમારેલા મરચાં
  • ૧/૪ કપ- સમારેલી કોથમરી
  • ૧/૨ ચમચી- આખું જીરું
  • ૮-૧૦ પાન - સમારેલ મીઠો લીમડો
  • સ્વાદાનુસાર - મીઠું
  • ૧ ચમચી- આદુ મરચાની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનીટ
  1. 1

    એક વાસણ માં દાળ ને ધોઈને ૬-૭ કલાક માટે પલાળી લેવી

  2. 2

    હવે એમાંથી પાણી નિતારી એને ક્રશ કરી લેવું. (થોડી અધકચરી દાળ રહેશે તો ખાવામાં સારું લાગશે) જરૂર લાગે તો ૧-૨ ચમચી પાણી નાખવું

  3. 3

    હવે એમાં ડુંગળી, મરચાં, આદું મરચાં ની પેસ્ટ, આખું જીરું, કોથમીર, મીઠો લીમડો, મીઠું, રવો નાખી બરાબર મિક્સ કરી એને ૩૦ મિનીટ રાખી મૂકવું.

  4. 4

    હવે એમાંથી વડા બનાવી શકાય એવું મિશ્રણ કરવું. જરૂર લાગે તો પાણી નાખવું.(જો પાણી વધુ થઈ જાય તો એને જાડું કરવા રવો નાખવો).

  5. 5

    હવે એમાંથી એક ગોળો બનાવી હાથ માં લઇ એમાં વચ્ચે કાણું કરી એને તેલ માં નાખી ગોલ્ડન બ્રાઉન તળી લેવા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર September 30, 2020 17:17

ટિપ્પણીઓ (3)

Nisha
Nisha @nisha_sangani
September 30, 2020 18:11
Wah 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંદુવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
  2. ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
  3. મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
  4. ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
  5. બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
  1. ગુન્દર પાક(Gundar paak recipe in Gujarati)
  2. સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)
  3. સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
  4. દાળવડા(Dal vada recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13749774
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close