કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
Jamnager

#trend2

#trend2

વધુ વાંચો

દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
Jamnager

#trend2

#trend2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
7 સર્વિંગ્સ
  • 1 વાટકીચણાની દાળ
  • 1 વાટકીતુવેરની દાળ
  • 1/2 વાટકીમગની ફોતરાવાળી દાળ
  • 1/2 વાટકીઅડદની દાળ
  • 1/2 વાટકીમસૂરની દાળ
  • 2 ચમચીલસણ ખાંડેલુ
  • 3 નંગડુંગળી
  • 1 ચમચીઆદુ ખમણેલું
  • 2 ચમચીલીલી હળદર ખમણેલી
  • 1 ચમચીલીમડો વઘાર માટે
  • 1 ચમચીજીરૂ
  • 1/2 ચમચીરાઈ
  • 2મરચા ની કટકી
  • 3સુકા મરચા
  • 1 નંગબાદિયા
  • 3 નંગલવિંગ
  • 1 નંગતજ
  • 1ચમચો સુધારેલી કોથમીર
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીલાલ મિર્ચ પાઉડર
  • 1/3 ચમચીહિંગ
  • 1 ચમચીનમક
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીખાંડ
  • 1 ચમચી લીંબુ
  • 1 ચમચીઘી
  • 3 ચમચા તેલ
  • 1 ચમચીકસુરી મેથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 5 દાળને મિક્સ કરી, પાણી વડે ધોય કૂકરમાં નમક એડ કરી,ત્રણ સીટી વગાડી લો.

    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોયા માં તેલ ગરમ મૂકી રાઈ, જીરું, હિંગ,તજ, લવિંગ,બાદીયા,લીમડો, આદુ, લીલીહળદર,લીમડો,

    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વઘાર કરો.

    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ડુંગળીને સાંતળો, ત્યારબાદ તેમાં ટામેટા એડ કરો અને હળદર,નમક,ધાણાજીરૂ,લાલ મિર્ચ પાઉડર એડ કરી, ચમચા વડે હલાવો. અને એક વાટકી પાણી એડ કરો જેથી લાલ મિર્ચ પાઉડર નો કલર આવી જાય. ચટણી દાજીના જાય.

    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં ખાંડ,લીંબુ,સ્વાદ અનુસાર નમક,ગરમ મસાલો,એડ કરીને હલાવો.

    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેમાં બાફેલી દાળ એડ કરો. અને પાંચ મિનિટ માટે ઉકળવા દો. એક ચમચી ઘી એડ કરો, કોથમીર એડ કરો.

    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ તમારી dal fry તૈયાર ગરમાગરમ રાઈસ સાથે સર્વ કરો.

    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
પર October 02, 2020 06:56
Jamnager
-
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ ફ્રાય

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેક્ડ કેરટ ફ્રાઈઝ (Baked Carrot Fries Recipe in Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ચમચમ મલાઈ સેન્ડવીચ ડીલાઇટ
  3. કાજુ મેસૂબ (Cashew Mesub Recipe In Gujarati)
  4. ખાંડવી (પ્રેશર કુકર મા) (Khandvi Recipe In Gujarati)
  5. કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati)
  1. મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
  2. આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
  3. મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
  4. કેરટ રાઈસ (સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ) (Carrot Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13759127
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close