મંચુરિયન ગ્રેવી ફ્રાઇડ રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
મંચુરિયન બોલ્સ
કોબી અને ગાજર ને ઝીણી નાખી એમાં થી પાણી નીચવિને કાઢી મુકો. નીચવેલા કોબી ગાજર માં કોરનફ્લર એન્ડ મેંદો સમાન ભાગ માં નાખી, એમાં મીઠું, મરી, આદુ અને લસણ ઝીણુ કરેલું, મીક્સ કરો અને એના નાના બોલ્સ બનાવો and તળવા રાખો હાઈ થી લો ફલેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. - 2
મંચુરિયન ગ્રેવી
તેલ ગરમ કરો એમાં આદુ લસણ સાતડો પછી એમાં બધા વેજિટેબલસ ને high ફ્લેમ પર સાતડો, ૨ મિનિટ પછી એમાં કેચઅપ, ચિલ્લી સોસ નાખી અને કોરનફ્લર ને પાણી મા પેસ્ટ બનાવો ને એડ કરો એક બોયલ આવે એટલે એમાં બોલ્સ નાખીને ને ઠવાહળવિને ઢાંકીને થવા દો. - 3
સેજવાન ફ્રાઇડ રાઈસ
તેલ ગરમ કરો એમાં આદુ લસણ સાતડો પછી એમાં બધા વેજિટેબલસ ને high ફ્લેમ par satado, ૨ મિનિટ પછી એમાં ચિંગસ સેજવાન ફ્રાઇડ રાઈસ મસાલો નાખો અને એમાં બાસમતી રાઈસ નાખો n હલાવીને એમાં સ્પ્રિંગ ઓનીઓન થી ગાર્નિશ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13762796













ટિપ્પણીઓ (4)