મિક્સ ફ્રૂટ મિલ્કશેક (Mix Fruit MilkShake Recipe in Gujarati)

#GA4
#Week4
#post3
#milkshake
#મિક્સ_ફ્રૂટ_મિલ્કશેક ( Mix Fruit MilkShake Recipe in Gujarati )
આ મિલ્ક શેક માં મેં મિક્સ ફ્રૂટ ઉમેરી ને એક હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આમાં મે કેળા, એપલ, ચીકુ ને બદામ, કાજુ, કીસમીસ નો ઉપયોગ કરી હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આ મિલ્ક શેક પીવાથી આપણા શરીર માં આખા દિવસ ની સ્ફૂર્તિ રહે છે. કારણ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે. જે બીજા ફૂડ ની ગરજ સારે છે. જો બાળકો અમુક ફ્રુટ ખાતા ના હોય તો આ રીત નું મિલ્ક શેક બનાવી ને આપો તો એ હોસે હોસે પી જસે. મારો દીકરો હજી 4 વરસ નો છે તો એ બધા ફ્રૂટ ખાતો નથી પણ એનું ફેવરિટ દૂધ છે તો એમાં હું એને આ રીતે ફ્રૂટ નું મિલ્ક શેક બનાવી ને આપુ તો એ હોંસે હોંસે પી જાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. ત્યાર બાદ બધા જ ફ્રૂટ ની છાલ ઉતારી તેના નાના ટુકડા કરી લો.
- 2
હવે એક મિક્સર જારમાં કેળા ના ટુકડા, સફરજન ના ટુકડા, ચીકુ ના ટુકડા, બરફ ના ટુકડા, દૂધ, ઈલાયચી પાઉડર, ખાંડ અને મધ ઉમેરી બધું પીસી લો.
- 3
- 4
હવે એક કાચ ની જાર અને કાચ ની ગ્લાસ માં મધ ઉમેરી કોટીંગ કરી લો. ને થોડી વાર આ જાર ને ગ્લાસ ને ફરીઝર માં સેટ થવા મૂકી દો. હવે થોડી વાર પછી આ મિલ્ક શેક ને કાચ ની જાર માં અને ગ્લાસ માં કાઢી સર્વ કરો.
- 5
ત્યાર બાદ આ મિક્સ ફ્રૂટ મિલ્ક શેક માં કેળા ની સ્લાઈસ, ચીકુ ના ટુકડા, સફરજન ના ટુકડા અને ડ્રાય ફ્રુટ ના ટુકડા ઉમેરી ગાર્નિશ કરો.
- 6
હવે આપણું મિક્સ ફ્રૂટ મિલ્ક શેક તૈયાર છે પીવા માટે. આ મિલ્ક શેક ને એકદમ ઠંડુ સર્વ કરો. આ મિલ્ક શેક ને ઉપવાસ માં પણ પી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)