કોપરા પાક(Kopra pak Recipe in Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
#trend3
આજે પુરુષોતમ માસ ની અગિયારસ 🙂 મેં પુરુષોતમ ભગવાન ને કોપરા પાક બનાવી ધરાવ્યો છે.👏
કોપરા પાક(Kopra pak Recipe in Gujarati)
#trend3
આજે પુરુષોતમ માસ ની અગિયારસ 🙂 મેં પુરુષોતમ ભગવાન ને કોપરા પાક બનાવી ધરાવ્યો છે.👏
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં દૂધ માં ખાંડ નાખી મિક્ષ કરી લો પછી ઘી ઍડ કરો,હવે ગેસ ઉપર મૂકી કોપરા નું ખમણ પણ મિક્ષ કરી ગરમ કરવા મૂકો અને હલાવો,સરસ રીતે ઘટ્ટ થાય એટલે ઇલાયચી પાઉડર અને કાજૂ બદામ ની કતરણ પણ મિક્ષ કરો.
- 2
હવે ઘી લગાવેલ થાળી માં પાથરો અને ઠંડુ થવા દો પછી પીસ કરી કીસમીસ થી ગાર્નીશ કરી અને પુરુષોતમ ભગવાન ને ભોગ લગાવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13837632








ટિપ્પણીઓ (12)