દૂધી નો હલવો( Dudhi Halvo Recipe in Gujarati

Deepika Jagetiya @Deepika15
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દૂધી ને છીણી લો અને પછી એક પેન માં ઘી ગરમ કરો તેમાં દૂધી ૧૦ મિનિટ સુધીશેકો
- 2
દૂધી શેકાય એટલે દૂધ નાખી પચી કોપરા ની છીણ નાખી સારી રીતે ઘટ્ટ થાય ત્યાં સુધી રહેવા દો પચી ખાંડ નાખી ને થોડી ૧૦ મિનિટ સુધી હલાવો
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ કોપરા દૂધી નો હલવો
- 4
ડેકોરેશન માટે ડ્રાય ફ્રુટ જરૂર પ્રમાણે કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJRઉપવાસ માં ખાઈ શકાય એવી બેસ્ટ સ્વીટ રેસીપી..આ રેસિપી માં મેં બૂરું ખાંડ યુઝ કરી છે. જે નોર્મલ ખાંડ કરતાં ઘણી સારી હોય છે . એની રેસિપી મેં upload કરી છે.તમે ચેક કરી શકો છો. Sangita Vyas -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આજે મારા દીકરા વત્સલ નો બર્થડે એટલે એની ફેવરિટ વાનગી બનાવી . Deepika Jagetiya -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1 આ હલવો બનાવવા માટે ઘી નો ઉપયોગ થતો નથી. માઇક્રોવેવ માં એટલો જલ્દી બની જાઈ છે કે કોઈ પણ ગેસ્ટ આવ્યું હોય અને બનાવવો હોય તો વાર નથી લાગતી .ગેસ ઉપર પણ આ રીતે બનાવશો તો જરા પણ વાર નથી લાગતી .ગેસ ઉપર બનાવો ત્યારે દૂધી ના છીણ ને કડાઈ મા ઘી નાખ્યા વગર જ સોતે કરવાનું જેથી છીણ એકદમ સોફ્ટ બની જશે. Vaishali Vora -
-
-
-
-
-
દૂધી નો હલવો
#લીલીપીળીખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બધાને ખૂબ ભાવે એવો માવા વગર નો હલવો. Hiral Pandya Shukla -
-
દૂધી નો હલવો
#Day3#ઇબુકઆ મારી મનપસંદ વાનગી છે મારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે... મે અહીં માવા વગર બનાવેલું છે તમે ઉમેરી શકો છો. આ વાનગી ગરમાગરમ કે ઠંડું પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
ગાજર નો હલવો (Gajar Halwa recipe in gujarati)
#GA4#Week3#ગાજર#cookpadgujarati#cookpadindia SHah NIpa -
દૂધી નો હલવો(lauki Halwa recipe in Gujarati)
આજે મેં ફરાળ માં ખવાય તેવો માવા વગરનો હલવો બનાવ્યો છે. અત્યારે શ્રાવણ મહિના માં જન્માષ્ટમી નિમિતે આ ફરાળી હલવો નાના મોટા બધાનેજ ભાવે છે. અહીં મેં એની એકદમ જ સહેલી રેસિપી મુકી છે. Ushma Malkan -
-
-
ખજુર સ્વીટ (Khajur Sweet Recipe in Gujarati)
# કૂકબુક# પોસ્ટ- ૨# ખજુર બાઇટ્સ ખજુર એક ખૂબ જ મીઠું ફળ છે જેથી એમાંથી વિવિધ પ્રકારની સ્વીટ બનાવવામાં આવે છે.સાથેજ ખજુર શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.આમા મોટી માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ છે.પાચનતંત્ર માટે પણ ફાયદાકારક છે.હાડકાને મજબૂત બનાવે છે. Geeta Rathod -
-
-
-
દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
#goldenapron3#week24#માઇઇબુક#પોસ્ટ૬ bhuvansundari radhadevidasi -
-
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar નો halwa recipe in Gujarati)
શિયાળો માં ગાજર સારા મળે એટલે મારી મમ્મી ગાજર નો હલવો બનાવે .આજે એ નથી તો પણ એમનો બનાવેલ હલવો અમને યાદ આવે . કહેવત છે ને કે ' મા તે મા બીજા બધા વગડા ના વા '. ' મા વિના સુનો સંસાર ગોળ વિના મોળો કંસાર '.#MA Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13837143
ટિપ્પણીઓ